માત્ર અદાલતો બંધ થવાથી કોરોના ભાગી જશે?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

બાર કાઉન્સિલના મેમ્બર દિલીપભાઈ પટેલે હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખ્યો
રાજયની તમામ કોર્ટોમાં પ્રત્યક્ષ કામગીરી બંધ થવાથી ફરી વકીલો બેકાર, રોજીરોટીનો ગંભીર પ્રશ્ર્ન
બજારો, કચેરીઓ, હોટલો, ઉદ્યોગો ચાલુ જ હોવાથી કોર્ટો પણ ચાલુ રાખવી માંગણી

દેશ-ગુજરાતમાં બજારો, સ2કા2ી કચેરી, રેસ્ટોરન્ટ સહિતના તમામ ખુલ્લા માત્ર કોર્ટો બંધ થવાથી કો2ોના વાય2સ ભાગી જશે? એવો સવાલ ઉઠાવીને સિનિયર એડવોકેટ દિલીપભાઈ પટેલે હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ઈન્ડીયાના મેમ્બર એવા વકીલોના પ્રશ્ર્ને સતત રજૂઆત કરનાર દિલીપ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાતની તમામ અદાલતો મહામારીમાં ફીઝીકલ કામ બંધ કરી માત્ર વ2ર્ચ્યુલ કામ કરવાનો સ2કા2ે કોવિડ મહામા2ીના ચેતવણી આપતું મેમોરેન્ડમ બહાર પાડેલ છે અને નિયંત્રણ મુકેલ છે તેમા અદાલતો બંધ કરવાનો સરકારનો કોઈ આદેશ ન હોવા છતાં નિયંત્રણ હેઠળ કોર્ટો બંધ કરવાનો આદેશ કરેલ છે તેવું અમારૂ માનવું છે. તે તાત્કાલિક પરત ખેંચવા રજૂઆત કરેલ છે.

સમગ્ર દેશમાં વધતા જતા કેસોના ભારણ અંગે સુપ્રીમ કોર્ટ તથા સરકાર ચિંતિત છે. લાખો કેસો પેન્ડીંગ છે. હાલમાં એક વર્ષથી ઉ52ના સમયે કોર્ટો બંધ રહેવાથી લાખો કેસોનો વધારો થયો છે પહેલી અને બીજી લહેરમાં અસંખ્ય વકીલોની હાલત કથળી ગયેલ હતી અને વકીલાતનો મોભાદાર વ્યવસાય છોડી અન્ય ધંધો કરવા મજબુર બનેલ હતા. ઘણા વકીલો મૃત્યુને ભેટેલ હતા. તે તમામ હકીકતની ગુજરાત હાઈકોર્ટે ઘ્યાનમા લેવુ જરૂરી છે.

કોર્ટમાં વકીલોને પ્રવેશ બંધ કરી અને ગુજરાતની બધી જ કોર્ટો ફીઝીકલ બંધ કરી તે કેટલે અંશે વ્યાજબી પગલુ છે. વકીલો માત્ર વકીલાત ઉપર જ આજીવિકા મેળવે છે. નિયમ પ્રમાણે અન્ય ધંધો, બિઝનેસ કરી શકતા નથી, વકીલાત ઉ52 તેમના ઘરનો કુટુંબ બાળકોનો જીવન નિર્વાહ, ઘર ભાડુ, ફી, લાઈટ બીલ, પેટ્રોલ વિગેરેનો ખર્ચ કરી શકે છે માંડ, વકીલો પોતાની રોજીરોટી કમાઈ જાહેર જીવન જીવતા થયા ત્યા કોર્ટોમા ફીઝીકલ કાર્ય બંધ ક2વાથી ફરી વકીલો બેકા2 બનેલા છે.

સમગ્ર ગુજરાતના કર્મચારીઓ, ન્યાયધીશોને પૂર્ણ પગાર, મોંઘવારી ભથ્થુ, મકાન ભાડુ સહિતની સુવિધા મળતી હોય. તે રેગ્યુલ2 જીવન જીવી શકે છે તેનો વાંધો નથી. પરંતુ જયારે વકીલો અને તેના 5િ2વા2જનોની માત્ર વકીલાત ક2તા વકીલોની આજીવિકા બંધ થતા ક52ી 5િ2સ્થિતિનો સામનો ક2વા મજબુર બનેલ છે.
સમગ્ર દેશના રાજયો, ગુજરાતના તમામ શહેરોમા રોજીંદુ જીવન જીવી રહેલ છે. સ2કા2ી દરેક કચેરીઓ, કલેકટર કચેરી, કોર્પોરેશન, જીલ્લા પંચાયતો, પોલીસ સહિતની કામ કરી રહેલ છે. બજારો ખુલ્લી છે. હોટલો, રેસ્ટો2ન્ટને ધંધા ક2વાની છુટ છે ત્યારે માત્ર વકીલોના વ્યવસાયથી બંધ થવાથી કોર્ટો, બંધ થવાથી કોવિડ મહામા2ી કાબુમાં આવી જશે?

Read About Weather here

કોવિડ મહામારીમા તમામ ગુજરાતની કોર્ટોના ન્યાયધીશ તથા સ્ટાફે જીવતા શીખવુ પડશે. સ2કા2ી નીતી નિયમના કડક અમલ નિયંત્રણ, સાથે ગુજરાતની કોર્ટો ખોલી ફીઝીકલ કાર્ય શરૂ ક2વુ જોઈએ.કોર્ટોમાં હાઈકોર્ટે પોતાના નિયમો બનાવીને પણ ફીઝીકલ કોર્ટો વકીલો તેમના પરિવા2જનોના હીતમાં શરૂ ક2વા માટે હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખી એડવોકેટ દિલીપ પટેલે વિનંતી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here