મવડી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા

મવડી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા
મવડી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા

80 ફૂટનો રોડ ખુલ્લો કરવા, બાપા સીતારામ ચોક નાનો કરવા, ટ્રાફિક સિગ્નલ ચાલુ રાખવા, પાળ રોડ ડબલ પટ્ટી બનાવવો જરૂરી

મવડી ચોકડીએ ટ્રાફિકજામ થતો રહે છે. અહીં ટ્રાફિક સિગ્નલ માત્ર શોભાના છે. રસ્તા તૂટી ગયા છે અને બાપા સીતારામ ચોકથી મવડીનો રસ્તો ભયંકર ખરાબ છે, ગોંડલ ચોકડી બંધ થતાં રાજકોટના ળદરશુ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધી છે.

Visit Saurashtra Kranti Homepage here

માર્કેટમાં આડેધડ લારી સાંજના સમયે રાખવામાં આવે છે તો આડેધડ વાહન પાર્કથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે મવડી ચોકડી થી બાપા સીતારામ ચોક સુધી પણ આડેધડ વાહન પાર્ક થાય છે સાંજના સમયે ઓફિસ અને કારખાનેદારોની છૂટવાનો સમય હોય આ સમયે ટ્રાફિક મુશ્કેલી લોકોને પડી રહી છે, મવડી ચોકડી થી બાપા સીતારામ ચોક સુધી ડામર રોડ બનાવવાનું કામ શરૂ થવાનું નામ લેતું નથી બાપા સીતારામ ચોક પાસે ટ્રાફિક નિયંત્રણ માટે લગાવેલી ઇન્ડીકેશન પાળીને તોડી દેવામાં આવી છે આ બાપા સીતારામ ચોક ને નાનું બનાવી ટ્રાફિક નિયંત્રણ કરી શકાય આ મોટા સર્કલથી દુકાનદારો કંટાળી ગયા છે તો સાથે આ વિસ્તારમાં રાધે હોટલ થી બાપા સીતારામ ચોક નો રસ્તો હજુ બન્યો નથી અને બાપા સીતારામ ચોકથી ગુરુકુળ સુધીનો રસ્તો ખરાબ હાલતમાં પડયો છે.

Read About Weather here

આ વિસ્તારમાં વગર ચોકડી સર્કલ બનાવવાની રાહ જોઈ રહ્યા છે ટ્રાફિકથી ધમધમતા રોડથી આગળ સરદાર રેસ્ટોરન્ટ પાસેથી નીકળતો અઢી સો ફૂટ રોડ ને જોડતો 80 ફુટનો રોડ તાત્કાલિક મંજૂરી આપી ખુલ્લો કરી આ વિસ્તારની ટીપી તાત્કાલિક તપાસ કરાવી પણ અત્યંત જરૂરી બની છે પાળ ગામનો રસ્તો ડબલ કરી સ્ટ્રીટ લાઈટ નખાઈ તે પણ અત્યંત જરૂરી છે તો આગળ ટીલારાં ચોકડી એ સર્કલ બનાવવું જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here