યુ.કે માં હાહાકાર મચાવતો કોરોનાનો નવો ડેલ્ટાવાઈરસ ભારતમાં

દેશમાં ઓમિક્રોનની સંખ્યામાં વધારો
દેશમાં ઓમિક્રોનની સંખ્યામાં વધારો

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ધાતક વાઇરસના નવા રૂપના કેસ બહાર આવતા ખળભળાટ

યુ.કે અને સમગ્ર યુરોપમાં હાહાકાર મચાવી દેનાર કોરોનાનાં ડેલ્ટા વાઈરસનાં નવા સંક્રમણનો એક કેસ ભારતમાં જોવા મળતા સરકાર અને આરોગ્યતંત્ર હચમચી ઉઠ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

એવાઈ4-2 નામે વૈજ્ઞાનિક રીતે ઓળખાતો આ નવો ડેલ્ટા વેરીયન્ટ ભારતમાં જોવા મળતા સરકારમાં દોડધામ મચી ગઈ છે. જો કે નવા રૂપનાં કેસ વધુ નોંધાયા નથી.

તેના કેસનું પ્રમાણ 0.1 ટકા જેટલુ જ જોવા મળ્યું છે. નવી દિલ્હી ખાતે જાણીતા નિષ્ણાંત ડો.અનુરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ વેરીયન્ટની ચકાસણી થઇ રહી છે. ડેલ્ટા વેરીયન્ટનું આ નવું રૂપ માનવામાં આવે છે જેનાથી યુરોપમાં લાખો લોકોને અસર થઇ છે.

તબીબી જગત માટે ડેલ્ટા નવો પડકાર ઉભો કરી રહ્યો છે. ભારત માટે પણ મોટું જોખમ ઉભું થઇ શકે તેવી ભીતિ છે. જો કે ઓક્સપડની કોવિશિલ્ડ રસી ડેલ્ટા સામે અસરકારક પુરવાર થઇ રહી છે એ હકીકત રાહત રૂપ છે.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નવા ડેલ્ટા વેરીયન્ટના કેસો જોવા મળ્યા છે. જેના કારણે ખળભળાટ મચી ગયો છે. મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં 7 કેસ નોંધાયા છે. જયારે મહારાષ્ટ્રમાં લેવાયેલા સેમ્પલ પૈકીના 1 ટકા સેમ્પલમાં નવા વાઇરસની હાજરી જોવા મળી છે.

Read About Weather here

કેટલીક નેશનલ સેન્ટર ઓફ ડિઝીસ ક્ધટ્રોલ દ્વારા સાવચેતી આલબેલ બગાડવામાં આવી છે. ઇન્દોરમાં બે લશ્કરી અધિકારીઓને પણ ચેપ લાગ્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here