આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.ખેડૂતોની દરેક જાણકારી સરકાર રાખશે; ડેટા એકત્ર કરવા 1 લાખ ખેડૂતોને લોનથી 15 હજારનો સ્માર્ટ ફોન આપશે, વ્યાજ સરકાર ચૂકવશે

 ‘નૉ યોર ફાર્મર’ યોજના હેઠળ પહેલઃ ઑનલાઇન અરજી કરવાની રહેશે, ખેડૂત પોતાની પસંદગીનો મોબાઇલ ખરીદી શકશે

2. CNGનો ભાવ 10 દિવસમાં 6 રૂપિયા વધીને 63 રૂપિયે પહોંચી ગયો; પેટ્રોલમાં લિટરે 34, ડીઝલમાં 38 પૈસાનો વધારો

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. પ્રેક્ટિસ છૂટી જતાં બોર્ડના વિદ્યાર્થીઓ સતત 3 કલાક પેપર લખી શકતા નથી, પરીક્ષામાં બેસવામાં પણ મુશ્કેલી

કોરોનાને લીધે ઓનલાઈન શિક્ષણની હાલ ચાલતી પરીક્ષા પર પડેલી અસર

નિષ્ણાતોના મતે જો વિદ્યાર્થીઓ લખવાની વધુ પ્રેક્ટિસ ન કરે તો બોર્ડમાં પણ પેપર અધૂરું રહી શકે છે.

4. ‘નોકિયા C30’ સ્માર્ટફોન લોન્ચ થયો, ફુલ ચાર્જમાં બેટરી 3 દિવસનું બેકઅપ આપશે; જિયો એક્સક્લુઝિવ ઓફર હેઠળ ₹1000નું ડિસ્કાઉન્ટ મળશે

ફોનમાં 13MP+2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર મળે છે

5. 12 ધોરણ પાસ અનન્યા પાંડે તથા આર્યન ખાન નાનપણથી ગાઢ મિત્રો, અનેકવાર સાથે પાર્ટી માણતાં હતાં

NCBના મતે, અનન્યા પાંડે તથા આર્યન ખાન વચ્ચે ડ્રગ્સ ચેટ થઈ હતી

6. ભૂખ્યાં ટળવળતાં શ્વાનોને જોઈને વડોદરાના યુવકે અનોખું અભિયાન શરૂ કર્યું, રોજના 40 ડોગ્સને ભોજન કરાવવા મહિને 6600 રૂપિયા ખર્ચે છે

યુવક સ્ટ્રીટ ડોગ્સને ફિંડિંગ કરાવવાનું એક દિવસ પણ ચૂક્યો નથી

7. હવે ટ્રમ્પ લોન્ચ કરશે પોતાનું અંગત સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ

ટિવટર પર તાલિબાન છે પરંતુ તમારા મનપસંદ અમેરિકી રાષ્ટ્રપતિને ચૂપ કરી દીધા છે: ટ્રમ્પ

8. ચરોતરના 22 ગામ લેઉવા સમાજે દરેક ગામમાં ઘરના ઝઘડા-વિખવાદોનો કાઉન્સેલિંગ દ્વારા ઉકેલ લાવવા ટીમો બનાવી, જેથી મતભેદો કોર્ટ સુધી પહોંચે નહીં

દરેક ટીમમાં વડીલો, યુવાનો અને મહિલાઓ સામેલ કર્યા. સમાજ એક પ્લેટફોર્મ પર આવે તેના માટે એપ્લિકેશન બનાવી, 18 હજાર લોકો જોડાયા

9. PM મોદી આજે 10 વાગ્યે દેશને સંબોધિત કરશે, દેશમાં 100 કરોડ વેક્સિન ડોઝ લાગવા અંગે કરી શકે છે વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 10 વાગ્યે દેશને સંબોધિત કરશે. એવું અનુમાન લગાવાય છે કે ગુરૂવારે દેશમાં 100 કરોડ વેક્સિનેશનનો આંકડો પાર થવા પર તેઓ દેશને સંબોધન કરી શકે છે.

જ્યારે એ વાતની પણ આશા છે કે તેઓ કાશ્મીરની હાલની સ્થિતિ વિશે પણ બોલી શકે છે.

Read About Weather here

10. દેશમાં 61 ટકા લોકો 6 મહિનામાં રસીનો ત્રીજો ડોઝ લેવા માટે ઇચ્છુક

અગાઉ ખચકાટ હતો, હવે લોકોમાં વેક્સિન લેવાનો ટ્રેન્ડ વધ્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here