આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. અમેરિકામાં હેલ્થ સિસ્ટમ ફરી ધ્વસ્ત થવાની અણીએ, ફ્લોરિડામાં ઓક્સિજન સપ્લાય ધીમો, શબઘરમાં પણ જગ્યા ખૂટી

  અમેરિકામાં કોરોનાથી દરરોજ સરેરાશ 2 હજારથી વધુ મૃત્યુ થઈ રહ્યાં છે

2. હવે ભાણેજવહુ કાશ્મીરા શાહે ગોવિંદાની પત્નીને ‘ક્રૂર સાસુ’ કહી, સુનીતાએ ભાણેજ વહુને ‘ખરાબ વહુ’ ગણાવી હતી, કોઠીનો કાદવ જાહેરમાં ધોવાયો

     ગોવિંદા તથા કૃષ્ણા અભિષેક વચ્ચે 2018થી ઝઘડો ચાલે છે

Visit Saurashtra Kranti Homepage here

3. હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકારે એફિડેવિટ સાથે દિવ્યાંગ માટે અનામતનું નોટિફિકેશન રજૂ કર્યુ

          નવા કાયદા મુજબ સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગોને 4 ટકા અનામતની જોગવાઈ છે. અંધ, મૂકબધિર, શારીરિક ખોડ ખાંપણ, અને મલ્ટીપલ ડિસેબિલિટી માટે એક એક ટકા અનામત આપવા માંગ હતી

4. ઇંગ્લેન્ડની મહિલાએ આખું વર્ષ એકનો એક ડ્રેસ પહેરીને 15 લાખ રૂપિયા બચાવી ડોનેટ કર્યા, તમે પણ આ સિમ્પલ ટિપ્સથી કપડાંની લાઈફ વધારી શકો છો

  ટોપ બનાવવા પાછળ 2700 લીટર પાણી વપરાય છે. કપડાં ડીકમ્પોઝ થવામાં 2થી 200 વર્ષનો સમય લાગે છે

5. ફ્રેશ મૂડ રાખવા ચોકલેટ, પિઝા કે બર્ગર ખાવાને બદલે સુપરફૂડ્સ ખાઓ, આ ખાવાથી વજન વધવાનું ટેંશન નહીં રહે

        મૂડ બૂસ્ટ કરવા માટે રોજ કસરત કરવી પણ જરૂરી છે. ફીલ ગુડ હોર્મોનનું સ્તર વધારવા માટે વિટામિન્સ અને મિનરલથી ભરપૂર ફૂડ ખાઓ

6. ચહલનો રેકોર્ડ તોડી હર્ષલ પટેલ RCB તરફથી એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો

     ચહલે એક સીઝનમાં 23 વિકેટ લીધી હતી, હાલ હર્ષલે 26 વિકેટ ઝડપી. હર્ષલ પાસે એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ખેરવવાના બ્રાવોના રેકોર્ડને તોડવાની પણ તક

7. કોરોનાએ વ્યક્તિની એવરેજ ઉંમર ઓછી કરી પણ મહિલાઓ પર મહામારીની અસર ઓછી થઈ

   કોરોનાને લીધે સૌથી વધારે ઉંમરમાં ઘટાડો અમેરિકન પુરુષોમાં દેખાયો

8.ગોલ્ડ ઇટીએફ માર્કેટ વધી 16,350 કરોડના સ્તરે પહોંચ્યું

   ગોલ્ડ બાદ સિલ્વર ETF શરૂ થશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ રજૂ કરવાના નિર્ણયથી રિટેલ રોકાણકારો માટે એસેટ ક્લાસ તરીકે ધાતુમાં રોકાણની અપેક્ષા રાખતા અન્ય રોકાણક્ષમ કોમોડિટી બનશે તેવો નિર્દેશ નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યો છે.

9. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને કાચા માલનો બોજ : જીન્સ તથા કપડાની કિંમત વધશે

    વૈશ્વિક સ્તરે કોટનની કિંમતો 10 વર્ષની ઊંચી સપાટી પર પહોંચતા

Read About Weather here

10. કોવિડને બદલે રેબીઝની રસી ,ડોક્ટર- નર્સ સસ્પેન્ડ

    થાણેમાં મહાપાલિકાની બેદરકારીનો કિસ્સો પીડિત ભૂલમાં રેબીઝની રસીની લાઈનમાં બેઠો હતો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here