3 July, 2024
Home Tags VACCINATION

Tag: VACCINATION

ગુજરાતમાં ફરીથી રસીકરણની મોકાણ, લાંબી લાંબી લાઇન

0
રાજયના 50 ટકા રસીકરણ કેન્દ્રો ડોઝના અભાવે બંધ રહયા : રાજકોટમાં 32 સ્થળે રસીકરણ પણ સેંકડો લોકો કતારમાં ગુજરાતમાં કોરોનાની રસીના પુરતા ડોઝની ઉપલબ્ધી ન...

ગુજરાતમાં ત્રણ‘દિના વિરામ બાદ આજથી વેક્સિનેશન ફરી શરૂ

0
રાજકોટ, અમદાવાદ સહિતની મનપાને રસીના ડોઝની ફાળવણી : ગુજરાત પાસે 10.12 લાખ ડોઝ હોવાની રાજય સરકારની જાહેરાત ગુજરાતમાં ત્રણ દિવસથી સાવ ઠપ્પ થઇ ગયેલી વેક્સિનેશનની...

લોકો જાગ્યા તો તંત્ર સુઇ ગયું : હજુ બે દિવસ રસીકરણ...

0
ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો પાસે રસી છે, સરકાર પાસે નથી! ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાની વાતો વચ્ચે રસીકરણના કાર્યની કામગીરી જ અટવાઇ પડી છે. રસીકરણ...

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ, કાલે ગુજરાતમાં રસીકરણ બંધ

0
ઓછા સ્ટોકને કારણે અનેક રાજયોમાં રસીકરણ કેન્દ્રો પૈકીના મોટા ભાગના બંધ, દૈનિક 86 લાખના રસીકરણ લક્ષ્યાંકની સામે માત્ર 40 લાખ લોકોનું રસીકરણ જો રસીકરણની મંદ...

વેક્સિનેશન અંગે વડાપ્રધાન મોદીની મહત્વપૂર્ણ જાહેરાત

0
રાજ્યોએ પોતાની રીતે રસીકરણની જવાબદારી માંગી વેક્સિનેશનની સંપૂર્ણ જવાબદારી હવે કેન્દ્રની રહેશે કોરોનાની બીજી વેવ સાથે ભારતની લડાઈ ચાલુ છે. બીજી લહેરમાં અમે ઘણા લોકોને...

બાળકો પર વેક્સિન ટ્રાયલને મંજૂરી !

0
દેશમાં 525 બાળકો પર કો-વેક્સિન રસીની ટ્રાયલ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી ભારત બાયોટેકને ડીજીઆઇ દ્વારા કો વેક્સિનના પ્રયોગની લીલી ઝંડી, 2 થી 18...

વેક્સીનેશન માટે લોકોમાં ઉત્સાહ !

0
અમદાવાદમાં શરુ કરાયું ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન Subscribe Saurashtra Kranti here Read About Weather here ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનને બહોળો પ્રતિસાદ મળી રહૃાો છે. ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં મોટી સંખ્યામાં...

વેક્સિનેશન માટે 1 કિ.મી.ની લાંબી લાઇન ?

0
રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોનાને રોકવા માટે વધુ પ્રમાણમાં વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે રાજ્યમાં કોરોનાનું વેક્સિનેશન પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. જેની વચ્ચે...

સંપૂર્ણ રસીકરણ એ જ ઉપાય !

0
અમેરિકામાં જ્યાં સૌથી વધારે સંક્રમણના કેસો સામે આવ્યા અને જ્યાં દૃુનિયાના અન્ય દેશોની સરખામણીએ સૌથી ઝડપી રસીકરણ થઈ રહૃાું છે રસીકરણ બાદ તેમનામાં પ્રાકૃતિક રીતે...

18 વર્ષથી વધુ વયના લોકોનુ રસીકરણનો રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને ઝારખંડે...

0
રાજસ્થાનમાં ૧૮ થી ૪૫ વર્ષની વયના ૩.૧૩ કરોડ લોકો છે તો તેમનુ રસીકરણ વેક્સીનની અછત વચ્ચે કેવી રીતે કરવુ? અઢાર વર્ષથી વધારે વયના લોકોના રસીકરણ...
error: Content is protected !!
Subscribe for notification