22 July, 2024
Home Tags STOCK

Tag: STOCK

બે દિવસ પછી નવા સપ્તાહમાં ત્રણ IPO ઇસ્યુ થસે

0
નાયકા, પૉલિસીબજાર અને પેટીએમના IPO ભરવા રોકાણ કારોમાં તાલાવેલી, ઇશ્યૂ માટે અઢળક અરજીઓ થસે ચાલુ સપ્તાહમાં રોકાણકારોએ ક્લીનસાયન્સ તથા જી.આર.ઇન્ફ્રા પ્રોજેકટના IPOમાં અરજીઓ કરી છે....

શેરમાર્કેટ તૂટ્યા બાદ તેજીની તરફ

0
સપ્તાહના અંતમાં કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મામૂલી મજબૂતી સાથે થઈ છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 3 પૈસા વધીને 74.68 ના સ્તર...

બજારમાં ભારે કડાકો, સેન્સેક્સ તૂટ્યો !

0
નિફટી ૨૬૪ પોઇન્ટ ઘટીને ૧૪૬૩૧ પર બંધ. તે જ સમયે, સેન્સેક્સ ૯૮૫ અંક ઘટીને ૪૮૭૮૨ની સપાટીએ બંધ રહૃાો છે. જ્યારે નિફટી બેંક ૯૩૩ અંક...

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ 1 કરોડ વેક્સીનનો સ્ટૉક ઉપલબ્ધ:...

0
આરોગ્ય મંત્રાલયે કહૃાુ કે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, અરુણાચલ પ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, કેરળ, મિઝોરમ, ઓરિસ્સા એવા રાજ્યો છે જ્યાંથી વેક્સીનની કમીના કોઈ સમાચાર...

રોકાણકારોને 1 અઠવાડિયામાં દોઢ લાખ કરોડનો ચૂનો લાગ્યો

0
આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ કેપ 124 કરોડ રૂપિયા વધીને ૩.૯૧ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે માર્કેટ કેપિટલાઈઝશનના હિસાબે દેશની ટૉપ 10 કંપનીઓમાંથી ૮ની માર્કેટ વેલ્યૂ...

કોરોનાની અસર શેરબજાર પર: સેનસેક્સમાં 870 અંકનું ગાબડું

0
રોકાણકારોએ શેરબજારમાં ૨.૧૭ લાખ કરોડ ગુમાવ્યા સેનસેક્સે ૫૦ હજારની સપાટી ગુમાવી, નિફટી ૨૩૦ અંક ગગડી ૧૪,૬૩૭ના સ્થાને બંધ Subscribe Saurashtra Kranti here દેશમાં વધતા જતા કોરોનાના કેસને...

શેરબજારમાં તેજીના તોફાન બાદ 569 પોઇન્ટનું ગાબડુ

0
ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહૃાાં હતા. સેન્સેક્સ ૬૨૭ અંક ઘટીને ૪૯૫૦૯ પર બંધ રહૃાો હતો. જ્યારે નિફટી ૧૫૪ અંક ઘટીને ૧૪૬૯૦ પર બંધ...

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ ૮૭૧ પોઇન્ટ તુંટ્યો

0
Subscribe Saurashtra Kranti here શેરબજારમાં મોટો કડાકો રોકાણકારોના ૩.૨૫ લાખ કરોડ સ્વાહા આજે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે નબળા ગ્લોબલ સંકેતોના કારણે શેરબજાર લાલ નિશાન...
sensex-શેરબજાર

શેરબજાર લાલ નિશાન સાથે બંધ.!!!

0
Subscribe Saurashtra Kranti here આજે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી સેન્સેક્સ ૮૭ અંકનો ઘટાડો દિવસભરના ઉતાર ચઢાવ પછી આજે સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે શેર...
sensex-શેરબજાર

શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સમાં ૫૮૫ અંકનો ઘટાડો (42)

0
Subscribe Saurashtra Kranti here. શેરબજારમાં મોટો કડાકો આજે સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ભારે ઉતાર ચઢાવ પછી લાલ નિશાન સાથે બંધ થયું છે. આજે શેરબજારમાં મોટો કડાકો...
error: Content is protected !!
Subscribe for notification