3 July, 2024
Home Tags HOME

Tag: HOME

અજબ-ગજબ ઘર બન્યું લોકો માટે ચર્ચાનું કારણ…

0
કોલંબિયાનું આ ઘર હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.  મળતી માહિતી મુજબ આ ઘર કોલંબિયાની  રાજધાની બોગોટાથી થોડે દૂર ગ્વાટાવિટામાં સ્થિત છે. Visit Saurashtra Kranti Homepage here  આ ઘર જોઈને આશ્ચર્યમાં પડી જાવાય છે કારણકે, ભાઈ આ ઘર માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ ઊંધું જ દેખાય છે.   આ અનોખા ઘરને પોતાના પરિવાર સાથે કોલંબિયામાં રહેતા ઓસ્ટ્રિયનના ફ્રિટ્ઝ શલે ડિઝાઈન કર્યું છે. આ ઘર એટલું અદ્ભુત છે કે, પ્રવાસીઓ તેની છત પર ચાલે છે અને તેમની અદભૂત તસવીરોથી અન્ય લોકોને આશ્ચર્યચકિત કરે છે.  અમુકનું કહેવું એવું છે કે, કોરોના મહામારીએ દુનિયાને ઉંધી-ચતી કરી દીધી છે અને આ ઘર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. Read About Weather here ખરેખર, જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે એવું લાગે છે કે તમે કોઈ બીજી જ દુનિયામાં આવી ગયા છો કારણકે, ઘરનું આખુ ફર્નિચર જમીન પર દેખાય છે પણ તમે પોતાની જાતને ઘરની છત પર ચાલતા જોશો. ઘરની ડિઝાઇન ફ્રિટ્ઝ કહે છે કે, જ્યારે...

શું દારૂની પણ હોમ ડિલીવરી શરુ થશે ?

0
લોકડાઉનને કારણે દારૂની દૃુકાનો બંધ હોવાને કારણે લોકો ગેરકાયદેસર રીતે દારૂ પીવા લાગ્યા હતા છતીસગઢમાં લોકડાઉન વચ્ચે દારૂની હોમ ડિલિવરી માટે શરૂ કરવામાં આવેલ એપ...

કેન્દ્રિય ગૃહમંત્રાલયે અધિકારીઓને આપ્યો વર્ક ફ્રોમ હોમનો આદેશ

0
કેન્દ્રિય ગૃહમંત્રાલયે તેના ક્રમમાં કહૃાું છે કે અંડર સેક્રેટરી હેઠળ અને નીચેના સ્તરના અધિકારીઓ હવે ઘરના કામમાં કામ કરશે કેન્દ્રિય ગૃહમંત્રાલય સિવાય, સમાન સૂચનાઓ અન્ય...
ભાજપ શહેરોમાં 40, ગ્રામીણમાં 25-30% ટિકિટ મહિલાને આપશે

મહારાષ્ટ્રના ગૃહ મંત્રીનું લક્ષ્ય 100 કરોડ હતુ, તો બાકીના મંત્રીઓનું કેટલું...

0
Subscribe Saurashtra Kranti here. કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને કહૃાુ હતુ કે, આ ભ્રષ્ટાચાર નથી બલ્કે ઉઘાડી લૂંટ છે ઉદ્ધવ સરકાર પર ભાજપનું...
error: Content is protected !!
Subscribe for notification