8 July, 2024
Home Tags General

Tag: General

ભરૂચના નલધરી ગામમાં વીજ કરંટથી મરતી ગાયે ૨૦ લોકોના જીવ બચાવ્યા

0
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નલધરી ગામની સીમમાં બંધ પડેલ પેટ્રોફીલ્સ કંપની નજીક વીજ કંપની લાપરવાહીના પગલે ત્રણ ગાયોને વીજ કરંટ લાગતા એક ગાયનું ઘટનાસ્થળે...

’પ્લાસ્ટિક મુક્ત ભારત’: સાયકલયાત્રા કરી રહેલા મ.પ્ર.ના યુવાનનું ટંકારામાં સ્વાગત

0
છેલ્લા બે વર્ષથી પ્લાસ્ટિકના પદૃૂષણ સામે જંગ લડી ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા લોકોની જાગૃતિ માટે સાત રાજ્ય અને ૨૫ હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરનાર...

જસદણના માર્કેટ યાર્ડ પાસેથી સ્કોડા કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ત્રણની ધરપકડ

0
જસદણના માર્કેટિંગ યાર્ડ પાસે સ્કોડા કારમાં વિદેશી દારૂની ૧૫૬ બોટલ સાથે ત્રણ શખ્સોને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે...

સુરતમાં જુગારને લઇ ઝગડામાં તલવારના ઘા મારી હત્યા

0
સુરત શહેરના ભેસ્તાનમાં મધરાત્રે એક યુવાનને ઘરમાં ઘૂસી કેટલાક હુમલાખોરોએ માથામાં તલવારના ઘા મારી હથોડાથી હાથ-પગ તોડી પતાવી દેવાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે....

રાજકોટમાં હવે દિવસમાં ગોવા સહિત ૧૧ લાઇટ ઉડાન ભરશે

0
એપ્રિલના પ્રારંભમાં ઇન્ડિગો એરલાઇન્સ કંપની પણ લાઇટ શરૂ કરશે લોકડાઉન બાદ અનલોકમાં બસ, ટ્રેન, હવાઇ સેવા પુન: શરૂ થયા બાદ ગત જાન્યુઆરી માસથી રાજકોટ સહિતના...

સેલ્વાસમાં ‘સોરી પાપા લખી નર્સિંગની વિદ્યાર્થિનીની આત્મહત્યા

0
હાલમાં અમદાવાદની આયેશાએ પિતાને કોલ કરીને પોતાની આપઘાતનો વીડિયો શૂટ કરીને સાબરમતી નદૃીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જન્માવી હતી. આવી...

ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અમદાવાદીઓનાં માથે ઈ-મેમોનું ૧૩૩ કરોડનું દેવું

0
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના પાલન માટે ઈ-મેમો ફટકારવા વિવિધ ટ્રાફિક સિગ્નલો ઉપર સીસીટીવી કેમેરા લગાવાયા હતા. જેમાં પાંચ વર્ષમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ પોલીસ...

તાંત્રિકોએ ૩૨ લાખ પડાવતાં પરિવારે ભર્યું હતું અંતિમ પગલું

0
વડોદરા સામૂહિક આપઘાત કેસમાં ચોંકાનવારો ઘટસ્ફોટ: વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સામેની સ્વાતિ સોસાયટીમાં બુધવારે સોની પરિવારના ૬ સભ્યોએ કરેલા સામૂહિક આપઘાતના પ્રયાસમાં ત્રણનાં મોત થતાં...

વડોદરાના વાસણા તળાવમાંથી રહસ્યમય રીતે ગુમ યુવાનનો મૃતદેહ મળતા ચકચાર

0
વડોદરા શહેરના વાસણા શ્રી કૃષ્ણ વિદ્યાલય પાસે આવેલા તળાવમાં બે દિવસ પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલા યુવાનનો મૃતદેહ સવારે મળી આવ્યો હતો. તો બીજી...

રૂપાણી સરકારે પતંગોત્સવ સહિતનાં ઉત્સવોમાં બે વર્ષમાં ૪૦.૨૯ કરોડ રૂપિયા ખર્ચ્યા

0
ઉત્સવ પ્રિય ગુજરાત સરકારે નવરાત્રિ, પતંગોત્સવ અને રણોત્સવ પાછળ ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૪૦.૨૯ કરોડનો ખર્ચ કર્યો છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાને...
error: Content is protected !!
Subscribe for notification