7 July, 2024
Home Tags General

Tag: General

ખેડૂતોનુ સન્માન જાળવવા સરકાર નવા કૃષિ કાયદામાં સુધારા કરવા તૈયાર: કૃષિ...

0
ખેડૂત આંદોલનને ૧૦૦ દિવસ થઈ ચુક્યા છે અને દિલ્હી બોર્ડર પર ખેડૂતોનુ આંદોલન ચાલુ છે.દિલ્હીની ટ્રેકટર રેલીમાં થયેલી હીંસા બાદ તો સરકાર અને ખેડૂતો...

અન્નાદાતા માંગે અધિકાર અને સરકાર કરે અત્યાચાર, મોદીજી MSP આપો: રાહુલ...

0
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનને ૧૦૦ દિવસ થઈ ચુક્યા છે. આ નિમિત્તે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી એક વખત...

ટ્વિટરના સીઇઓ જૈક ડોર્સીની ૫ શબ્દોની ટ્વિટની હરાજી થઇ

0
ટ્વીટરના કો-ફાઉન્ડર અને સીઈઓ જૈક ડોર્સીની ૫ શબ્દોની એક ટ્વીટની હરાજી થઈ રહી છે. આ ટ્વીટને ખરીદવા માટે ૧૮.૨ કરોડ રૂપિયા સુધીની બોલી લાગી...

રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય: તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ થશે

0
ગુજરાત સહિત દૃુનિયાભરના દેશોમાં કોરોના વાયરસ ફરી એકવાર માથું ઉચકી રહૃાો છે. આ વખતે તો કોરોનાનો નવો સ્ટ્રેનને લઈને લોકોમાં વધુ ફફડાટ છે. પોતાના...

રાજસ્થાનમાં દારુની દુકાનની હરાજીમાં બે મહિલાઓએ ૫૧૦ કરોડની બોલી લગાવી…!!

0
રાજસ્થાનમાં દારૂની દૃુકાનોની હરાજી ચાલી રહી છે. આ ક્રમમાં હનુમાનગઢ જિલ્લાના કુઇયાં ગામ માટે દારૂની દૃુકાનની હરાજી ચાલી રહી હતી. દારૂની દૃુકાન માટે ૭૨...

આજથી સંસદના બીજા સત્રનો પ્રારંભ થશે: ૮ એપ્રિલે થશે સમાપ્ત

0
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આવતીકાલે એટલે કે સોમવારથી શરૂ થશે. સંસદના બજેટ સત્રના પ્રથમ તબક્કાની શરૂઆત ૨૯ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી થઈ...

લદ્દાખમાં વહેલી સવારે ૩.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા

0
રવિવારે સવારે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૭ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં...

નેપાળમાં મહિલાઓએ વિદેશ યાત્રા કરવા માટે પરિવાર અને સ્થાનિક વોર્ડની મંજૂરી...

0
નેપાળ સરકારે મહિલાઓની રક્ષા માટે એક નવો નિયમ જાહેર કર્યો છે. તે અંતર્ગત જો કોઈ મહિલા વિદેશની યાત્રા કરવા માંગતી હોય તો તેણે પોતાના...

નવા કૃષિ કાયદાથી એક પણ ખેડૂતની જમીન છીનવાશે તો હું રાજીનામું...

0
કેન્દ્રીયમંત્રી અને ઉત્તર પ્રદેશના મુઝફરનગર જિલ્લાના સાંસદ સંજીવ બાલિયાન વિપક્ષની આડેહાથ લેતા એક મોટું નિવેદન આપ્યું છે. બાલિયાને ખેડૂતોને ખાતરી આપી હતી કે જો...

ધર્મનિરપેક્ષતા વૈશ્ર્વિક સ્તરે ભારત માટે મોટો ખતરો: યોગી આદિત્યનાથ

0
પ્રોપગેન્ડા ફેલાવનારાને સજા ભોગવવી પડશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓએ શનિવારે કહૃાું છે કે ધર્મનિરપેક્ષતા વૈશ્ર્વિક સ્તર...
error: Content is protected !!
Subscribe for notification