7 July, 2024
Home Tags General

Tag: General

સચિને જ ધોનીને ટીમ ઇન્ડિયા નેતૃત્વ સોંપવા કહૃાું હતું: પવારનો ખુલાસો

0
૨૦૦૭માં દ્રવિડ-સચિને કેપ્ટન બનવાનો ઇનકાર કર્યો હતો પૂર્વ બીસીસીઆઇ અધ્યક્ષ શરદ પવારે કહૃાું કે, સચિન તેંડુલકરે જ ૨૦૦૭માં મહેન્દ્રિંસહ ધોનીનું નામ કપ્તાની માટે સજેસ્ટ કર્યું...

ચીન અને ભારત એકબીજાના મિત્ર’: ચીન વિદેશપ્રધાન

0
ડ્રેગને ફરી આલાપ્યો દોસ્તીનો રાગ લદ્દાખ સરહદેથી ચીન અને ભારતે પોતાની સેનાને પાછળ હટાવ્યા બાદ હવે ડ્રેગને ફરી વાર દોસ્તીનો રાગ આલાપ્યો છે. ચીનના વિદેશપ્રધાન...

બેજોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટએ સ્કૂલ ટીચર સાથે લગ્ન કર્યા

0
અમેઝોનના સંસ્થાપક જેફ બેજોસના પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કૉટએ પોતાના બાળકોના સ્કૂલના વિજ્ઞાનના શિક્ષક ડેન જેવેટની સાથે લગ્ન કરી લીધા છે. મેકેન્ઝીએ બે વર્ષ પહેલાં...

મમતાના નિકટના અને ટીએમસીના ધારાસભ્ય સોનાલી ગુહા ભાજપમાં જોડાશે

0
તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીના નિકટના અને પાર્ટીમાંથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલાં સોનાલી ગુહા ભાજપમાં જોડાશે. પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ ન...

પંજાબ સરકારે બજેટમાં ૧.૧૩ લાખ ખેડૂતોની લોન માફ કરી

0
કર્મચારીઓ,ખેડૂતો,મહિલાઓને ખુશ કરવાનો પ્રયાસ પંજાબ સરકારે બજેટમાં કર્મચારીઓ, ખેડૂતો અને મહિલાઓને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. પંજાબ સરકારે બજેટમાં ૧.૧૩ લાખ ખેડૂતોનું ૧૧૮૬ કરોડ રૂપિયાનું...

શાહી પરિવારથી અલગ થવાનો નિર્ણય વિચાર્યા બાદ લીધો: પ્રિન્સ હેરી

0
હેરી અને મેગનનું આગામી સંતાન દિકરી હશે મારા પુત્રના ઘેરા રંગને લઈને રાજવી પરિવારને સમસ્યા હતી, એક સમયે હું જીવવા પણ માંગતી ન હતી: મર્કેલ બ્રિટનના...

રાજસ્થાન અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અંશુમાન સિંહનું ૮૬ વર્ષની વયે નિધન

0
રાજસ્થાન અને ગુજરાતના રાજ્યપાલ રહી ચુકેલા અંશુમાન સિંહનું ૮૬ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી રાજકીય ક્ષેત્ર અને તેમના શુભિંચતકોમાં શોકનું મોજું...

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના મોટાભાઇનું ૧૦૪ વર્ષની વયે નિધન

0
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બે મરૈકયરનું તમિલનાડુના રામેશ્ર્વરમમાં પોતાના ઘરે નિધન થયું છે. તેઓ ૧૦૪ વર્ષના હતા....

ગુજરાત-મહારાષ્ટ્ર સહિત ૯ રાજ્યોમાં કોરોના કહેર વધ્યો: ઔરંગાબાદમાં આંશિક લોકડાઉન લાગુ

0
૨૪ કલાક દરમ્યાન કોરોનાના ૧૮,૫૯૯ પોઝિટિવ કેસ નોંધાયા કોરોના વાયરસના કેસમાં વધારો જે અત્યાર સુધી મહારાષ્ટ્ર અને પંજાબ સુધી સિમિત હતો તે હવે અનેક રાજ્યોમાં...

રાફેલ વિમાન બનાવતી ડસોલ્ટ કંપનીના માલિકનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત

0
ફ્રાન્સના અબજોપતિ રાજકારણી ઓલિવિયરનું મોતથી હડકંપ મચ્યો ભારતમાં વિવાદાદસ્પદ બનેલા વિમાન રાફેલની નિર્માતા કંપની ડસોલ્ટના માલિક ઓલિવિયરનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત થઇ ગયું. ઓલિવર ફ્રાંસિસી ઉદ્યોગપતિ...
error: Content is protected !!
Subscribe for notification