6 July, 2024
Home Tags General

Tag: General

સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, ખેડૂતોમાં ચિંતા

0
રાજ્યભરમાં સવારે પોષ અને બપોરે ચૈત્ર હવામાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વાતવરણમાં છેલ્લા 2 દિવસથી એકાએક પલટો આવ્યો છે અને આગામી 3 દિવસમાં માવઠું...

સંસદથી સડક સુધી મોંઘવારીની ગુંજ, પ્રજામાં ઘેરો રોષ

0
લોક સભા અને રાજ્યસભામાં 3 દિવસથી એકધારો વિપક્ષી દેકારો: ઇંધણ અને વેરાની આવકથી ફાટફાટ થતી સરકારની તિજોરી 2020-21 ના માત્ર 11 માસમાં સરકારને રૂ. 2.94...

ભુજમાં સર્જાયો ઇતિહાસ: ૨૨ દિકરીઓએ ૨૫ મિનિટ ક્લાસિકલ ડાન્સ કરી બનાવ્યો...

0
વિશ્ર્વ મહિલા દિને ભુજમાં કાર્યરત કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અનાથ બાળાઓએ એક મોટો રેકોર્ડ બનાવીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. તેમણે નોન...

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યે ગેલેરીમાંથી છલાંગ મારવાની ધમકી ઉચ્ચારી

0
ગુજરાત વિધાનસભામાં હાલ શિયાળું સત્ર ચાલી રહૃાું છે, ત્યારે પ્રશ્ર્નોતરીકાળમાં અલગ અલગ સવાલો પર સરકાર જવાબો આપી રહી છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં...

અમદાવાદમાં સાડી શો-રૂમના માલિકના ત્રાસથી કર્મચારીનો આપઘાતનો પ્રયાસ

0
અમદાવાદમાં જાણીતા સાડીના શો રૂમના માલિકના ત્રાસથી કંટાળી કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રામોલ પોલીસે કર્મચારીની સ્યુસાઇડ નોટ...

સિંગતેલના ભાવમાં રૂપિયા ૧૫નો અને કપાસિયા તેલમાં ૨૫ રૂપિયાનો વધારો

0
ગૃહિણીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ખાદ્યતેલના ભાવમાં ફરીથી ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા ૧૫નો ભાવ વધારો ઝીંકાયો છે. આ સાથે...

સરસવની કાપણી સમયે થ્રેશરની બે અલગ અલગ ઘટનાઓમાં બે ના મોત

0
સરસવના પાકને થ્રેશરની મદદથી કાપવાના સમયે બે જગ્યાએ બે અલગ અલગ દૃુર્ઘટના થઈ, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. એક પરિવારનું તેમનું પાલનપોષણ કરનાર...

રાહુલ ગાંધીના નિવેદન પર બીજેપી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રતિક્રિયા આપી

0
રાહુલ ગાંધીના નિવેદન પર બીજેપી સાંસદ જ્યોતિરાદિત્ય િંસધિયાએ પ્રતિક્રિયા આપી છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહૃાું હતુ કે, બીજેપીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા બેક બેન્ચર...

ફ્રાંસના વિમાનમાં ભારતીય મુસાફરની વિચિત્ર હરકત: ઈમરજન્સી લેંડિગ, અટકાયત

0
ઘાનાથી પેરિસ જતા રસ્તે નવી દિલ્હી આવનારા એર ફ્રાંસના વિમાનને ભારતીય મુસાફરની એક વિચિત્ર હરકતના કારણે બલ્ગુરિયાની રાજધાનીમાં ઈમરજન્સી લેંડિગ કરવુ પડ્યું હતું. ભારતીય...

તમારો બુરખો ઉઠાવો, મને તમારી આંખો જોવી છે કહેતા જ મચી...

0
પાકિસ્તાનમાં તૈનાત એક ચીની ડિપ્લોમેટસે એક ટ્વીટ કરી મચાવ્યો હોબાળો પાકિસ્તાનમાં તૈનાત એક ચીની ડિપ્લોમેટસએ એક ટ્વીટ કરી કે આખા દેશમાં હોબાળો મચી ગયો. પાકિસ્તાની...
error: Content is protected !!
Subscribe for notification