5 July, 2024
Home Tags General

Tag: General

સાંસદ મોહન ડેલકર મોત: ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલ વિરુદ્ધ FIR...

0
મુંબઈ પોલીસે લોકસભાના સાંસદ મોહન ડેલકરના મોત અંગે એફઆઇઆર નોધી છે. દાદરા અને નગર હવેલીના સાત વખતના લોકસભાના સાંસદ મોહન ડેલકર ૨૨ ફેબ્રુઆરીએ મુંબઇની...

ભાજપના ડરથી મમતા બેનર્જીના તેવર બદલાયા: અધીર રંજન

0
મમતા બેનર્જી પોતાને બ્રાહ્મણ સાબિત કરી રહૃાા છે પશ્ર્ચિમ બંગાળમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય નિવેદનો તેજ થયા છે અને કોંગ્રેસ નેતા અધીર રંજન...

મમતા બેનરજીએ નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

0
પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા જંગ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે નંદીગ્રામમાંથી આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા મમતા બેનરજી...

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદનો તકિયો,રજાઇ,ગાદલા ગાયબ..!

0
બિહારના પૂર્વ સીએમ અને ચારા ગોટાળામાં જેલની સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવ હાલમાં જેલની સજા કાપી રહૃાા છે. દરમિયાન ઝારખંડની રીમ્સ હોસ્પિટલમાંથી તેમનો...

ભારત સાથે ટકરાવ બાદ ચીન લદ્દાખ બોર્ડર પર ઘણી જગ્યાએ પાછળ...

0
અમેરિકાના સંરક્ષમ મંર્લાય પેન્ટાગોનમાં તૈનાત લશ્કરી અધિકારીનો ખુલાસો ભારત અને ચીન વચ્ચે થયેલા સમજૂતિ કરાર પ્રમાણે બંને દેશની સેનાઓ લદ્દાખ મોરચે પાછળ હટી છે ત્યારે...

૧૨ માર્ચે ક્વોડ નેતાઓની વર્ચ્યુઅલ બેઠક યોજાશે: મોદી-બાઇડન જોડાશે

0
પીએમ મોદી ૧૨મી માર્ચ ક્વોડ નેતાઓની પહલે વર્ચ્યુઅલ મીટિંગમાં સામેલ થવાના છે. આ મીટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાયડન, ઑસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન તથા જાપાનના...

કંગાળ પાકિસ્તાનની વ્હારે આવ્યું ભારત: ૧.૬ કરોડ કોરોના રસીના ડોઝ આપશે

0
ચીનનું પુંછડુ પકડીને ફરતુ પાકિસ્તાન કોરોના મહામારી સામે લાચાર બન્યું છે. દૃુનિયાભરમાં આતંક ફેલાવવામાં અવ્વલ પણ કોરોનાની વેક્સીન ખરીદવાની પણ હેસિયત ના ધરાવતા કંગાળ...

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા: અલ-બદરનો પ્રમુખ આતંકી ગની ખ્વાજા ઠાર

0
જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લાના તુજ્જર વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહૃાું છે. જોકે, હાલમાં પોલીસ અને સેના મોરચા પર તહેનાત છે. આ...

દેશમાં કોરોનાના રોગચાળામાં ૧૦,૧૧૩ કંપની બંધ થઇ

0
મહારાષ્ટ્રની ૧,૨૭૯ કંપનીને તાળા દેશમાં ૨૦૨૦ના એપ્રિલથી ચાલુ વર્ષના ફેબ્રુઆરી સુધીમાં કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન લૉકડાઉન વખતે આર્થિક પ્રવૃત્તિને માઠી અસર થવાથી ૧૦,૧૧૩ કંપની સ્વેચ્છાએ બંધ...

કોંગ્રેસને મોટો ઝટકો: દિગ્ગજ નેતા પીસી ચાકોએ રાજીનામું આપતા ખળભળાટ

0
ચાકોએ રાજીનામા માટે કેરળ કોંગ્રેસ લીડરશીપને જવાબદાર ઠેરવી કેરળ વિધાનસભાની ચૂંટણીના થોડા સમય પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. કેરળના કોંગ્રેસના સિનિયર નેતા પીસી...
error: Content is protected !!
Subscribe for notification