5 July, 2024
Home Tags General

Tag: General

શેરબજારમાં તેજી: સેન્સેક્સ ૨૫૪ અંક વધી ૫૧૨૭૯ની સપાટીએ બંધ

0
ભારતીય શેરબજારો આજે સપ્તાહના ત્રીજા દિવસે વધીને બંધ રહૃાાં હતા. સેન્સેક્સ ૨૫૪ અંક વધીને ૫૧૨૭૯ પર બંધ રહૃાો હતો. જ્યારે નિટી ૭૬ અંક વધીને...

મકાન માલિકને હેરાન કરતા ભાડુઆતો માટે કાયદૃાનો દુરુપયોગ માટે સુપ્રિમનો ક્લાસિક...

0
મકાન માલિક અને ભાડુઆતના ઝઘડા કોઇ પણ જગ્યાએ એક સામાન્ય વાત છે. વિવાદ વધતા મામલો કોર્ટમાં પણ જાય છે અને ફેંસલો પણ આવે છે....

ભાજપ સાંસદ ગિરિરાજ સિંહે કોંગ્રેસ નેતા શશી થરુરના કાનમાં કંઇક કહેતા...

0
સંસદના બજેટ સત્રનો બીજો ભાગ અત્યાર સુધી હોબાળાથી ભરેલો રહૃાો છે. પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના વધતા ભાવોએ વિપક્ષને તક આપી દીધી છે. બંને ગૃહમાં કૉંગ્રેસના...

હરિયાણા વિધાનસભામાં અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ખટ્ટર સરકારે જીત મેળવી

0
અવિશ્ર્વાસ પ્રસ્તાવના પક્ષમાં ૩૨ અને વિરોધમાં ૫૫ મત પડ્યા હું અવિશ્ર્વાસ પ્રસ્તાવ માટે કોંગ્રેસનો આભારી છુ, કોંગ્રેસની મૃગતૃષ્ણા ક્યારેય પૂરી નહીં થાય: ખટ્ટર મનોહરલાલ ખટ્ટર સરકારે...

મહેમદાવાદમાં ટકોર કરતાં વિધવા મહિલાએ જેઠને ઈંટો મારી ઢીમ ઢાળ્યું

0
મહેમદાવાદના નેનપુરમાં ખેતરમાં ઓરડી બનાવીને એકલા રહેતા આધેડની અજાણ્યા ઈસમે હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. જેમાં મૃતકને બે ત્રણ દિવસ અગાઉ તેના...

ગુજરાતમાં ઘણા શહેરોમાં ૧૫ માર્ચ પછી ૪૦ ડિગ્રીને પાર જવાની આગાહી

0
ગુજરાતમાં ધીમે-ધીમે ગરમીમાં વધારો થઇ રહૃાો છે. હવામાન ખાતાની આગાહી મુજબ ૧૫ માર્ચથી રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી શકે છે. બુધવારે...

ગુજરાતમાં એક જ દિવસમાં ૧.૮૦ લાખથી વધુ લોકોને અપાઈ કોરોના રસી

0
ગુજરાતમાં ગત ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના વૅક્સિનેશન અભિયાન બાદ અત્યાર સુધીમાં રસીનો પ્રથમ ડોઝ લેનારા લોકની સંખ્યા ૧૬.૫૩ લાખને પાર પહોંચી ચૂકી છે....

આણંદના સરસા ગામમાં કોરોના વિસ્ફોટ, ૧૬ માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

0
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં છેલ્લા થોડા દિવસોથી ચિંતાજનક વધારો થઈ રહૃાો છે, ત્યારે આણંદ જિલ્લાના સારસા ગામમાં એક સાથે ૨૫ જેટલા પોઝિટિવ કેસ આવતા...

સુરતમાં સગા બનેવીએ સાળાને ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી

0
સુરત ડાયમંડ નગરીમાંથી ક્રાઇમસિટી બનતી જાય છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, સુરત શહેરના કતારગામ વિસ્તારની નિલકંઠ સોસાયટીમાં સગા બનેવીએ સાળાને...

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતને લઇ બે ધારાસભ્યો આમને-સામને

0
વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોના બેબાક બોલ સામે આવ્યા છે. ભાજપના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડીયાએ પ્રવચનમાં કહૃાુ, પ્રતાપભાઈના પિતાજી બુલેટ રાખતા ત્યારે પાછળ એક વ્યક્તિને રાખતા...
error: Content is protected !!
Subscribe for notification