23 July, 2024
Home Tags General

Tag: General

ગોધરા પાસે કુશા કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 2 કિ.મી. વિસ્તારના 3...

0
સમયસર કામદારો બહાર નીકળી જતાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં પંચમહાલ જિલ્લાના ગોધરાના નાદરખા ગામ નજીક આવેલી કુશા કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે,...

૨૬ ડિસેમ્બરે રાજસ્થાનથી દિલ્હીખેડૂતો સાથે કરશે કૂચ

0
એનડીએ સહયોગી પાર્ટી આરએલપીએ ખેડૂતોના સમર્થનમાં મોરચો માંડ્યો કૃષિ કાયદૃા વિરૂદ્ધ ચાલી રહેલું ખેડૂત પ્રદૃર્શન ૨૫મા દિૃવસે પણ ચાલું છે અને દિૃલ્હીની સીમાઓ પર બેઠેલા...

તુર્કીમાં કોરોના હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ લાગતા ૯ લોકોના મોત

0
ભારતમાં અને અન્ય દેશોમાં તો કોરોના હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી જેમાં કોરોનાના દર્દીઓનામોત થયા હતા. આવું જ કંઇ તુર્કિસ્તાનમાં પણ...

અફઘાન રાજધાની કાબુલમાં કારમાં બોમ્બ બ્લાસ્ટ: નવ લોકોના મોત

0
રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં કારમાં બોમ્બ બ્લાસ્ટથી નવ લોકોનાં મૃત્યુ થયા હતાં. જ્યારે, આ હુમલામાં ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. અહેવાલ છે કે...

ખેડૂતોનું સમર્થન કરતા પંજાબના ૧૦થી વધુ આઢતિયાઓના ઠેકાણાઓ પર આઇટીના દરોડા

0
ઈક્ધમ ટેકસ વિભાગે રવિવારે પંજાબના ૧૦થી વધુ આઢતિયાઓના ઠેકાણા પર રેડ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમિંરદર સિંહ આ વાતની ટીકા કરતા કહૃાું કે...

રાજકોટમાં બુટલેગરો બેફામ: પોલીસ પર ૧૫ દિવસમાં બીજો હુમલો થતા ચકચાર

0
શહેરમાં માત્ર પંદર દિવસમાં જ પોલીસ પર હુમલો થવાનો બીજો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં જાણે કે પોલીસનો કોઇ ડર ન હોય તે...

મેં કોઈ ને રિવોલ્વર બતાવી નથી. મને બદનામ કરવામાં આવી રહૃાો...

0
અલ્પેશ ઠાકોર પર જમીન પચાવવાના આક્ષેપનો મામલે અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું હતુ જેમાં તેમણે જણાવ્યું હતુ કે મેં કોઈ જમીન પચાવી પાડી નથી...

દહેગામમાં અજાણી યુવતીની હત્યા કરાયેલી લાશ મળતા ખળભળાટ

0
દહેગામ તાલુકાના બારડોલી કોઠી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગઈ કાલે સવારે ૩૦ વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર ગામમાં ભારે...

સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂ.૫ કરોડ ઉચાપત કેસમાં ૧ આરોપીના જામીન નામંજૂર

0
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા ખાતે પ્રવેશ ફી તેમજ પાર્કિંગ સહિતની ૧૬ મહિનાની રકમ બેંકમાં જમા નહિ કરી રૂપિયા...

હિમતનગરમાં કોરોના રિપોર્ટમાં વિસંગતતા સામે આવતા લોકોમાં ચર્ચા

0
રાજ્યમાં કોરોના મહામારીમાં લોકોની સાથે મોટા છબરડા થઈ રહૃાા છે. કોરોના રિપોર્ટમાં વિસંગતતાના અગાઉ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે સાબરકાંઠાના હિમતનગરમાં કોરોના...
error: Content is protected !!
Subscribe for notification