23 July, 2024
Home Tags EVENING NEWS

Tag: EVENING NEWS

રાજકોટને મળ્યું સૌરાષ્ટ્ર ઝોન સહ ક્ધવીનરનું સ્થાન

0
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે કે  પંચાયતી  રાજના ત્રિસ્તરીય માળખામાં જિલ્લા પંચાયત સૌથી મોખરાના સ્તરે આવે છે. Visit...

આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ પણ સરકારી કેલેન્ડરમાં 14મીએ રજા

0
ભારતીય વિક્રમ સંવંત તેમજ ઈસ્વીસન સહિત કોઈ પણ કેલેન્ડર મૂજબ સામાન્ય રીતે મકર સંક્રાંતિ વર્ષોથી તા. 14 જાન્યુઆરીએ જ આવતી હોય છે. ખૂબ ધામધૂમથી...

રાજકોટ જીલ્લા કિસાન મોરચાનો રાજ્યમાં દ્વિતીય અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે

0
ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા ગુજરાત પ્રદેશ આયોજિત નમો કિશાન કબડ્ડી પ્રતિયોગિતા - 2023 અંતર્ગત રાજકોટ જિલ્લા કિશાન મોરચા દ્વારા જીલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા...

ફેશન કા હૈ યે જલવા..બ્લેઝર શૂટ અને પાર્ટી વેર ગાઉનમાં 45...

0
રેમ્પ પર બ્લેઝર સૂટ અને ગોગલ્સ પહેરેલા મનો દિવ્યાંગો બોયઝ અને કલરફુલ પાર્ટીવેર ગાઉનમાં સજ્જ બાળકીઓને આત્મવિશ્ર્વાસ સાથે રેમ્પ વોક કરતા જોઈ કોઈપણ સ્વસ્થ...

28 મિલ્કતોને સીલ, 36 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ, રૂ.31.73 લાખ રીકવરી

0
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24 ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત 28 - મિલ્કતોને સીલ, 36- મિલ્કતોને ટાંચ જપ્તી...

મહાનગરપાલિકા દ્વારા રવિવારેઅંધ સર્વોદય મંડળના માધ્યમથી કોન્સર્ટ અંતર્ગત સંગીત સંધ્યા કાર્યક્રમ...

0
વાઈબ્રન્ટ ગુજરાત સિવિક એન્ગેજમેન્ટ અને સિટી બ્યુટીફીકેશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંધ સર્વોદય મંડળના માધ્યમથી સંગીત સંધ્યા કાર્યક્રમ તા.31/12ના રોજ સાંજે 4:30 કલાકથી અરવિંદભાઈ...

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ એટલે ગાંધીના ગુજરાતમાં યુવાધનની બરબાદી:દિપ્તીબેન સોલંકી

0
ભાજપ સરકાર જે રીત આ ગાંધીના ગુજરાતને વ્યસનનું ગ્રહણ લગાવ્યું છે એ જોતા એવું લાગે છે કે આ સરકાર સંત સુરા અને ગાંધી, સરદારની...

મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા 19 રેંકડી-કેબીન અને 743 બોર્ડ-બેનરો જપ્ત

0
મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં...

સર્જરી પહેલાંના કોમ્‍પ્‍લિકેશનથી દર્દીના મૃત્‍યુ માટે ડોક્‍ટર જવાબદાર નહીં

0
ગુજરાત હાઇકોર્ટના જસ્‍ટિસ સંદીપ એન. ભટ્ટે ડોક્‍ટરોને રાહતરૂપ એક ચુકાદો આપતાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ઠરાવ્‍યું છે કે,સર્જરી કરતાં પહેલાંના કોઇ કોમ્‍પ્‍લિકેશન્‍સના પગલે દર્દીનું મૃત્‍યુ...

ખેલ મહાકુંભમાં 39 રમતોમાં 66 લાખ ખેલાડીઓએ ભાગ લીધો

0
રાજ્યના નાગરિકોને રમત ગમત ક્ષેત્રે પોતાનું કૌશલ્ય બતાવવાની તક આપતા  અને આ વર્ષમાં  યોજાનાર ખેલ મહાકુંભમાં અત્યાર સુધી 66 લાખ થી વધુ ખેલાડીઓએ નોંધણી...
error: Content is protected !!
Subscribe for notification