OMG…! ભારતની ‘ઝારા’ સૌંદર્ય સ્પર્ધામાં ટોપ-10માં…

OMG...! ભારતની ‘ઝારા’ સૌંદર્ય સ્પર્ધામાં ટોપ-10માં...
OMG...! ભારતની ‘ઝારા’ સૌંદર્ય સ્પર્ધામાં ટોપ-10માં...

બ્રિટનની ફેનવ્યુ કંપની પ્રથમ AI બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરી રહી છે. પ્રથમ તબક્કામાં 1500માંથી ટોપ 10 મોડલ પસંદ કરવામાં આવ્યા છે. ભારતની AI મોડલ ઝારા ટોપ 10માં સ્થાન પામી છે. મિસ AI મોડલને 10.84 લાખ રૂપિયા અને તેને બનાવનાર સર્જકને જનસંપર્ક માટે રૂપિયા 4.17 લાખ મળશે.

OMG…! ભારતની ‘ઝારા’ સૌંદર્ય સ્પર્ધામાં ટોપ-10માં… ભારત

છોકરીઓને ગમે છે AI બોયફ્રેન્ડ
ChatGPTનું જેલબ્રોકન વર્ઝન ડેન ચાઈનીઝ છોકરીઓનો નવો બોયફ્રેન્ડ બની ગયો છે. જે મહિલાઓએ ડેનને પોતાના બોયફ્રેન્ડ તરીકે અપનાવ્યો છે તેઓનું કહેવું છે કે તેમને હવે રિયલ બોયફ્રેન્ડમાં રસ નથી. તેનો વાસ્તવિક બોયફ્રેન્ડ સાથે ડેટિંગનો અનુભવ સારો નહોતો.

OMG…! ભારતની ‘ઝારા’ સૌંદર્ય સ્પર્ધામાં ટોપ-10માં… ભારત

Appleના 3 ફિચર્સ 27 દેશોમાં લોન્ચ નહીં થાય
યુરોપના 27 દેશોમાં Appleના ગ્રાહકોએ કેટલીક નવી સુવિધાઓ માટે રાહ જોવી પડશે. Apple Intelligence, iPhone મિરરિંગ અને SharePlay સ્ક્રીન શેરિંગની અપગ્રેડેડ સુવિધાઓ હજુ સુધી યુરોપિયન યુનિયન (EU)માં લોન્ચ કરવામાં આવશે નહીં. EUના ડિજિટલ માર્કેટ એક્ટને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે.

OMG…! ભારતની ‘ઝારા’ સૌંદર્ય સ્પર્ધામાં ટોપ-10માં… ભારત

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here