સાઉથ આફ્રિકામાં યોજાનાર ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. હરમનપ્રીત કૌર ટીમની કેપ્ટન છે અને ઓપનર સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન છે. ઈજાગ્રસ્ત પૂજા વસ્ત્રાકર ટીમમાં પરત ફરી છે.
Visit Saurashtra Kranti Homepage here
સાથે જ સ્નેહ રાણા સહિત 3 ખેલાડીઓને રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યા છે. 8મો T20 વર્લ્ડ કપ 10 ફેબ્રુઆરી 2023થી સાઉથ આફ્રિકામાં શરૂ થશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના ગ્રુપ-2માં પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની સાથે છે. ભારતની પહેલી મેચ 12 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં પાકિસ્તાન સામે થશે.
Read About Weather here
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજના સરવૈયા, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ અને શિખા પાંડે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here