ક્રિકેટ રમતા યુવાનનું અચાનક મોત…!

ક્રિકેટ રમતા યુવાનનું અચાનક મોત...!
ક્રિકેટ રમતા યુવાનનું અચાનક મોત...!
કામરેજ તાલુકાનાં શેખપુર ગામે રહેતો કિશન પટેલ નામનો યુવક રવિવારે ઓલપાડ તાલુકાનાં સેલૂટ ગામે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમતી વખતે અચાનક બેભાન થયા બાદ તેનું મોત થવાની ચોકાવનારી ઘટના બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઘટનાની વિગતવાર હકીકત એવી કે મૂળ કામરેજ તાલુકાનાં છેવાડાના શેખપુર ગામના વતની અને હાલ સુરત શહેર વિશાલ નગર સોસાયટી, જહાંગીરપુરા ખાતે રહેતા અને ઓલપાડ કોર્ટમાં વકીલાત કરતાં એડવોકેટ અતુલભાઈ પટેલનો 27 વર્ષની ઉમરનો દીકરો કિશન પટેલ કે જે ક્રિકેટ પ્રેમી હોય રવિવારે રજાના દિવસે મીત્રો સાથે ક્રિકેટ મેચ રમવા જાય.  

Read About Weather here

ઓલપાડ તાલુકાનાં સેલૂટ ગામે ક્રિકેટ રમતી વખતે ગ્રાઉન્ડ પર અચાનક બેભાન થઈ જતાં અન્ય મિત્રોએ 108 વડે સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં જ્યાં ફરજ પરના તબીબે કિશન ને મરણ જાહેર કરેલ. જ્યારે ક્રિકેટ રમતા અચાનક બેભાન થઈને મોત થવાની ઘટનામાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here