Jio એ આપ્યો મોટો ઝટકો…!

Jio એ આપ્યો મોટો ઝટકો...!
Jio એ આપ્યો મોટો ઝટકો...!
Jioએ તેના કેટલાક લોકપ્રિય પ્લાન્સમાં રૂ. ૪૮૦ સુધીનો વધારો કરીને ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. નવી કિંમતો ૧ ડિસેમ્બરથી લાગુ થશે. તો ચાલો જોઈએ કે હવે કયા પ્લાન પર ગ્રાહકોએ વધુ કેટલો ખર્ચ કરવો પડશે…

Visit Saurashtra Kranti Homepage here

Airtel અને Vodafone-Idea (Vi)એ તેમના પ્લાનમાં લગભગ ૨૦ ટકાનો વધારો કરીને ગ્રાહકોને મોટો ફટકો આપ્યો છે. હવે આ લિસ્ટમાં રિલાયન્સ જિયો પણ સામેલ થઈ ગયું છે.

જિયોએ રવિવારે તેના કેટલાક પસંદ કરેલા પ્રીપેડ પ્લાનની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ૨૮ દિવસની વેલિડિટી સાથે ૧૨૯ રૂપિયાનું પેક વધારા પછી ૧૫૫ રૂપિયા થઈ ગયું છે.

આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ ૨ જીબી ડેટા, અમર્યાદિત વોઇસ કોલ્સ અને ૨૮ દિવસ માટે કુલ ૩૦૦ SMS મળશે.JioPhoneના રૂ. ૭૫ના પ્લાન માટે ૧ ડિસેમ્બરથી ગ્રાહકોએ રૂ. ૧૬ વધુ એટલે કે રૂ. ૯૧ ખર્ચવા પડશે. પ્લાનની વેલિડિટી ૨૮ દિવસની છે.

Read About Weather here

આ સમયગાળા દરમિયાન, ગ્રાહકોને એક મહિના માટે કુલ ૩ GB ડેટા, અમર્યાદિત વોઇસ કોલ્સ અને ૫૦ SMS મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here