એપલ અને તેના સહ સંસ્થાપક સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વો જિનયાક દ્વારા નિર્મિત એક દુર્લભ કોમ્પ્યુટર એપલ-૧ની હરરાજી કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
જોન મોહન ઓકશનર્સ મુજબ તેની બોલી ૬ લાખ ડોલર (૪.૪૬ કરોડ) સુધી જઈ શકે છે.
એક શૈફી પ્રોફેસર પાસે આ કોમ્પ્યુટર હોવાથી તેને શૈફી કોલેજ એપલ-૧ના રૂપે ઓળખવામાં આવે છે.
Read About Weather here
સાથે બે એપલ-૧ સોફટવેર કેસેટ ટેપ પણ છે, જેમાં એપલ-૧ લોડીંગ સોફટવેર માટે મેમરી લોકેશન અને હસ્તલીખીત ઈન્ડેકસ કાર્ડ પણ સામેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here