પ્રથમવાર 70 વર્ષીય મહિલા ક્લાઈમેટ ચેન્જથી પીડિત દર્દી બન્યા

પ્રથમવાર 70 વર્ષીય મહિલા ક્લાઈમેટ ચેન્જથી પીડિત દર્દી બન્યા
પ્રથમવાર 70 વર્ષીય મહિલા ક્લાઈમેટ ચેન્જથી પીડિત દર્દી બન્યા
ગરમીની સિઝનમાં મહિલાને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી અને લૂનો સામનો કરવો પડ્યો હતો. કેનેડામાં 70 વર્ષની એક મહિલા ક્લાઈમેટ ચેન્જથી પીડિત પ્રથમ દર્દી બની છે.  

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રથમ વખત ઘટના બની છે કે ડોક્ટરોએ કોઈ દર્દીની ડાયગ્નોસિસ ડિટેલ્સમાં ક્લાઈમેટ ચેન્જ શબ્દનો ઉલ્લેખ કરવો પડ્યો છે. આ સાથે એવું માનવામાં આવે છે કે એકલા જૂન મહિનામાં જ કેનેડામાં ગરમી અને લૂને લીધે આશરે 500 લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા.

તાજેતરમાં ગ્લાસ્ગોમાં COP-26 ક્લાઈમેટ સમિટમાં પણ ગ્લોબલ ટેમ્પરેચર અને એક્સટ્રીમ હીટ સહિતના મુદ્દા રજૂ થયા હતા. બ્રિટીશ કોલંબિયાના નેલ્સનમાં ઈમર્જી રૂમના ડોક્ટર મેરિટ આ મહિલાની સારવાર કરી અને તેના નિદાનમાં સ્પષ્ટપણે લખ્યું કે- 10 વર્ષમાં આ પ્રથમ ઘટના છે

Read About Weather here

કે જ્યારે મને લાગે છે કે કોઈ દર્દીની મુશ્કેલી અને બીમારીનું કારણ ક્લાઈમેન્ટ ચેન્જ છે. કેનેડાની આ મહિનાનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. અમેરિકાના અખબાર ‘ધ હિલ’ના એક અહેવાલ પ્રમાણે આ મહિલા અંગે ડોક્ટરનું કહેવું છે કે તેની બીમારી પાછળનું કારણ ક્લાઈમેટ ચેન્જ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here