30 મીનિટમાં 18 ફરિયાદો નોંધાઇ

30 મીનિટમાં 18 ફરિયાદો નોંધાઇ
30 મીનિટમાં 18 ફરિયાદો નોંધાઇ

ગંદકી, સાફ-સફાઇ સહિતના પ્રશ્ર્નોનાં ઢગલા
મનપાના વિપક્ષીનેતાના વર્ચ્યુઅલ લોકદરબારમાં

મહાનગરપાલિકા પાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા શહેરના નાગરિકોના લોકપ્રશ્નો અને ફરિયાદો જુલાઈ માસના દર ગુરુવારે વર્ચ્યુઅલ લોકદરબાર યોજી શહેરની પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે કાર્ય કરી રહ્યા છે

Subscribe Saurashtra Kranti here

સવારે 11 કલાકે વર્ચ્યુઅલ લોકદરબાર યોજાયો હતો આ લોકદરબારને શહેરના નાગરિકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. ફક્ત 30 મિનીટમાં જ 18 અલગ અલગ પ્રકારની ફરિયાદો નોંધાવી હતી.

આ ફરિયાદોમાં પીવાના પાણીની ની ફરિયાદો વધુ પ્રમાણમાં નોંધાઈ છે તેમજ વરસાદી પાણી ભરાવા, નવા કોમ્યુનીટી હોલ બનાવવા, રમતગમતના મેદાન બનાવવા , રોડ-રસ્તામાં ખાડા, ટ્રાફિક સમસ્યા સહિતની અલગ અલગ પ્રકારની કુલ 18 ફરિયાદો મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીના વર્ચ્યુઅલ લોકદરબારમાં નોંધાઈ છે.

Read About Weather here

વધુમાં ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે ગરજનો અમોને વિિંાં://બશિ.ંહુ/ઈકઙછખઈ ઓનલાઈન ડેસ્ક ઉપર વધુમાં વધુ ફરિયાદો લોક પ્રશ્નો નોંધાવે તેવી જાહેરજનતાને અપીલ કરી છે, તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here