હળવદમાં કોરોના સામે લડવા આરોગ્ય તંત્ર સજજ

હળવદમાં કોરોના સામે લડવા આરોગ્ય તંત્ર સજજ
હળવદમાં કોરોના સામે લડવા આરોગ્ય તંત્ર સજજ

સમગ્ર રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે હળવદ ખાતે પણ કોવિડ વોર્ડ તેમજ ઓકિસજનની સપૂર્ણ સુવિધા સાથે રેફરલ હોસ્પિટલ ખાતે તૈયારીઓ કરી દેવામાં આવી છે.

હાલ હળવદમાં એક પણ કેસ જોવા મળ્યો નથી પણ આગામી સમયમાં જો કોરોના તેમજ ઓમિક્રોનના કેસો જોવા મળે તો સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે સંપૂર્ણ તૈયારીઓ છે. તેની માહિતી તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભાવિન ભટ્ટી દ્વારા અપાઈ હતી.

Read Saurashtra Kranti E-Paper here

સરકારી હોસ્પિટલ ખાતે બીજી લહેરમાં વાધેલા કેસોને ધ્યાનમાં રાખી ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે 40 ઓક્સિજન સીલીન્ડર, 1 ઓક્સિજન પ્લાન્ટ, 17 ઓક્સિજન,ક્ધસેનટે 22, રોજના 200 થી વધારે ટેસ્ટીંગ કરવામાં આવશે. 50 બેડની નવી કોવિડ હોસ્પિટલ બધા બેડ સેન્ટ્રલ ઓક્સિજન વાળા વોર્ડ, તથા હળવદ જુના સરકારી હોસ્પિટલ ખાતે 20 બેડ તેમાથી 16 બેડ ઓક્સિજન વાળા, જરૂર પડે તો હજુ બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

Read About Weather here

8 તબીબો,12 સુપર વાઈઝર, 43 ફીમેલ હેલ્થ વર્કર,46 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,163 આશા વકેર, સહિતનો સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here