સરકારની ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત

સરકારની ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત
સરકારની ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત
નાણામંત્રીએ બજેટમાં કહ્યું કે ઓર્ગેનિક ખેતી પર સરકારનો ખાસ ભાર છે ખેડૂતોને ડિઝિટલ સર્વિસ મળશે. બજેટમાં નાણામંત્રીની આ મોટી જાહેરાત છે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું કે સરકાર ૧૬૩ લાખ ખેડૂતો પાસેથી ૨૦૨૧-૨૨માં રવિ પાક ઘઉ અને ખરીફ પાક ડાંગરની અંદાજીત  ૧૨૦૮ લાખ મેટ્રીક ટન ખરીદી કરશે.

Visit Saurashtra Kranti Homepage here

ઓર્ગેનિક ખેતી પર સરકારનો ભાર, ખેડૂતોને ડિઝિટલ સર્વિસ મળશેકેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે ૨૦૨૨-૨૩ના બજેટમાં નેશનલ હાઈવેને લઈને મોટી જાહેરાત કરી છે. સંસદમાં બજેટ રજૂ કરતા સીતારામણે કહ્યું કે ૧ વર્ષમાં ૨૫ હજાર કિમી હાઈવે બનાવવાની સરકારની યોજના છે.

પ્રધાનમંત્રી ગતિ શક્‍તિ માસ્‍ટર પ્‍લાન તૈયાર-નાણા મંત્રીનાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગતિ શક્‍તિ માસ્‍ટર પ્‍લાન તૈયાર કરાયો છે. પીએમ ગતિ શક્‍તિમાં ગ્રોથના સાત એન્‍જિન છે.

Read About Weather here

તેની મદદથી પીએમ ગતિ શક્‍તિ માસ્‍ટર પ્‍લાનથી મલ્‍ટીમોડલ કનેક્‍ટિવીટી મળશે.આ બજેટ ડિઝિટલ ઈકોનોમીને પ્રોત્‍સાહન આપશે. એનપીએને પહોંચી વળવા બેડ બેન્‍ક બનાવાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here