શહેરમાં બોગસ સીમ કાર્ડ વેચતો શખ્સ ઝડપાયો

શહેરમાં બોગસ સીમ કાર્ડ વેચતો શખ્સ ઝડપાયો
શહેરમાં બોગસ સીમ કાર્ડ વેચતો શખ્સ ઝડપાયો
પોલીસે અક્ષરનગરમાં રહેતા બાવાજી શખ્સને દબોચી લઇ પાંચ બોગસ સીમ કાર્ડ કબજે કર્યા

શહેરમાં મોબાઈલ ધારકોને ઉચી કિંમત વસુલ કરી બોગસ સીમ કાર્ડ આપતા શખ્સને પોલીસે દબોચી લઇ પાંચ બોગસ સીમ કાર્ડ કબજે કર્યા છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ યુનિવર્સીટી રોડ પર રૂષિકેશ સોસાયટીમાં રહેતા ધવલ પ્રવિણ કાલરીયા (ઉ.વ.૩૪) નામના વેપારીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રૈયા રોડ પર આવેલ છોટુનગર કોમ્યુનીટી હોલ પાસે લક્ષ્મી એન્ટર પ્રાઈઝ નામે એજન્સી ધરાવતા અને મોબાઈલનાં કાર્ડ વેચવાના વ્યવસાય કરતા હોય તેની એજન્સીમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતો મયુરભારતી પ્રવિણભારતી મોસાઈ (રહે. અક્ષરનગર મેઈન રોડ ગાંધીગ્રામ) નામના શખ્સે એજન્સી પાસેથી ફ્રીમાં મળેલા મોબાઈલનાં સીમ કાર્ડ રૂ. ૫૦ માં ગ્રાહકોને વેચવાનાં હોય તેમ છતાં આ શખ્સે ગ્રાહકોને ઉચા ભાવે સીમ કાર્ડ વેચવા અન્ય વ્યક્તિનાં નામે સીમ કાર્ડ ચાલુ કરાવી અન્ય વ્યક્તિને બોગસસીમ વેચાણ કરતો હોય પોલીસે શખ્સને દબોચી લઇ પાંચ બોગસસીમ કાર્ડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here