શહેરમાં વધુ એક જમીન કોભાંડમાં એન્ટી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

મોટામવામાં કિમતી પ્લોટના ભૂમાફિયા ઓએ બોગસ દસ્તાવેજ બનાવી વેરી નાખ્યો

ગોવિંદ પાર્કમાં એક રહેતા પટેલ વૃધ્ધના પિતાનું ખોટુ નામધારણ કરી પાંચ શખ્સો બે આચર્યું જમીન કોભાંડશહેર માં છેલ્લા અઠવાડિયામાં શિક્ષક દંપતી એ મકાન પચાવી પાડતા અને દુકાન દારની દુકાનમાં ગેર કાયદેસર કબજે જામનગર સામે એન્ટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાયા બાદ મોટા મવા ગામે કરોડોની કિમતનો પ્લોટમાં પાંચ શખ્સોએ બોગસ દસ્તાવેજ બનાવી બરોબર વેચી નાખવાનું કોભાંડ આચરવા પોલીસમાં વધુ એક એન્ટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરયાદ નોંધાય છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની પોલીસ માંથી મળતી માહિતી મુજબ નાના મવા મેંઈન રોડ પર આવેલા એક ગોવિંદ પાર્ક શેરી ન.૨ માં પંચશીલ કોમ્પ્લેક્ષમાં રહેતા અને નિવૃત જીવન જીવતા કાંતીભાઈ ભુરાભાઈ લાણગોરીયા (ઉ.વ.૭૧) નામના પટેલ વૃધ્ધ રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે પોપટપરા મેંઈન રોડપર આવેલા પોસ્ટ ઓફીસ સામે રઘુનંદન સોસાયટીમાં રહેતા મિલન ખોડા મકવાણા, દેવભૂમિ  દ્વારકા માં નરસંગ ટેકરીમાં રહેતા દોલુભા દેવાભા સુમાંણીયા, ગોડલની નાની બજાર માં રહેતા જીતેન્દ્ર રમેશ ગજેરા, માસ્તર સોસાયટી મેંઈન રોડપર ગુલાબ નગરમાં રહેતા દરસુખ મગન ચૌહાણ તથા ફરિયાદ પટેલ વૃધ્ધના પિતા ભૂરાભાઈ ભાગજીભાઈ નું ખોટું નામ ધારણ કરનાર વ્યક્તિ સહીત પાંચ શખ્સો સામે એન્ટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાય છે.

પટેલ વૃધ્ધે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેના પિતા ભુરાભાઈ ભાણજીભાઈ બાગુગોરિયા (પટેલ)ની માલિકો નો પ્લોટ રાજકોટના મોટામવા ગામના રેવન્યુ સર્વે ન.65 માં આવેલો હોય અને તેના પિતા ગઈ તા.21/11/2001 ના રોજ અવશાન પામેલ હોઈ તેમ છતા ઉપરોક્ત ભુમાફીયા શખ્સોએ પૂર્વ આયોજિત કાવત્રુ રચી તેના પિતાની જગ્યા એ અન્ય ત્રાહિત વ્યક્તિ ભુરા ભાણજી પટેલ (ફળદુ) (ઉ.વ.74) (રહે મધુવન સોસાયટી ઝાંઝરડા રોડ જુનાગઢ) વાળા નામધારી શખ્સને તેના પિતાનું નામ ધારણ કરાવી તેના પિતાની બોગસ સહી કરી ઉપરોક્ત કરોડોની કિમતના પ્લોટનો વેચાણ દસ્તાવેજ બનાવી.

Read About Weather here

આરોપી મિલન ખોડા મકવાણાએ નામે કરી તેમાં સાક્ષી તરીકે ફરિયાદીના પિતાની ખોટી ઓળખ આપી દોલુભા દેવાભા સુમાણીયા તથા જીતેન્દ્ર રમેશ ગજેરાએ સાક્ષી બનીની સહીઓ કરી તેમજ યુએલ સીના સોગંધનામામાં હરસુખ મગન ચૌહાણ એ ફરિયાદીના પિતાની ખોટી ઓળખ આપી એકલીની ને મદદગારી કરી કરોડોની કિમતનો પ્લોટના બોગસ કાગળો ઉભા કરી જમીન કોભાંડ આચતી આ દસ્તાવેજનો ખટા તરીકે ઉપયોગ કરી સાહેબ રાજીબેન દિલીપભાઈ ગોઢાંણીયા વેચાણ દસ્તાવેજ બનાવી આપી રાજકોટની સળ રજીસ્ટાર કચેરીમાં ખરા તરીકે ઉપયોગ કરી કોભાંડ આવરતા તાલુકા પોલીસમાં એન્ટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.    

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here