વોર્ડ નં.1 માં રૂ.22 કરોડથી વધુના ખર્ચે ડી.આઈ.પાઈપલાઈન કામ મંજુર

વોર્ડ નં.1 માં રૂ.22 કરોડથી વધુના ખર્ચે ડી.આઈ.પાઈપલાઈન કામ મંજુર
વોર્ડ નં.1 માં રૂ.22 કરોડથી વધુના ખર્ચે ડી.આઈ.પાઈપલાઈન કામ મંજુર

સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ તથા દેવાંગ માંકડનો આભાર માનતા વોર્ડના કોર્પોરેટરો

મનપાના વોર્ડ નં.1માં જામનગરરોડ, ઘંટેશ્ર્વરના નાગેશ્ર્વર વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈન તથા સ્લુઝ વાલ્વ રૈયાધાર ઈ.એસ.આર. મચ્છુનગર પી.પી.પી. આવાસ પાસેથી ન્યુ ગાર્બેજ સ્ટેશન આગળથી જામનગરરોડ એફ.સી.આઈ. ગોડાઉન રોડ ઈ.એસ.આર. સુધી 400 એમ.એમ. ડાયા ડી.આઈ. પાઈપલાઈન, રૈયાધાર વિસ્તારની ઈન્દ્રપ્રસ્થનગર સોસાયટીમાં 200 એમ.એમ.

Visit Saurashtra Kranti Homepage here

તથા 100 એમ.એમ. ડાયા ડી.આઈ. પાઈપલાઈન નાખી નેટવર્ક કરવાના કામને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરતા સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્રારા કુલ રૂ.2,72,45,130/- ખર્ચના કામો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરતા વોર્ડ નં.1નાં તમામ કોર્પોરેટરઓ દ્વારા આભાર વ્યકત કરેલ.

Read About Weather here

મ્યુનિસિપલ કમિશનરએ સ્થાયિ સમિતિમાં દરખાસ્ત રજુ કરેલ. આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગમાં વોર્ડ કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ સભ્ય ડો. અલ્પેશભાઈ મોરજરીયા, કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા એ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ નો આભાર વ્યકત કરેલ.આ કામગીરી થતાં આ વિસ્તારનાં લોકોનો પાણી વિતરણનો પ્રશ્ર્ન સંપૂર્ણ હલ થશે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here