વહુએ માતા સાથે મળી સાસુને માર માર્યો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમદાવાદમાં પતિ-પત્નિ વચ્ચે ઝઘડો

અમદૃાવાદૃમાં સાસુ વહુ વચ્ચેના ઝગડાના અનેક કિસ્સાઓ રોજ બનતા હોય છે. આવા કિસ્સાઓમાં મોટા ભાગે વહુ સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદૃ નોંધાવતી હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ શહેરમાં આનાથી વિપરીત કિસ્સો બન્યો છે. જેમાં વહુએ પોતાની માતા સાથે મળીને સાસુને માર માર્યો છે. પરિવારમાં ઝગડો થતાં સાસરિયાઓ વહુને મોટેરા ખાતે તેના પિયરમાં મુકીને ઘરે પરત ફરતાં મંદિૃર પાસે ઉભા હતાં.

આ દૃરમિયાન વહુએ તેની માતા સાથે આવીને બોલાચાલી કરી હતી અને સાસુને માર માર્યો હતો. આ ઘટનામાં ચાંદૃખેડા પોલીસે વહુ અને તેની માતા સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરના મોટી આદૃરજ ખાતે એક મહિલા તેના બે દિૃકરા તથા વહુ સાથે રહે છે. મોટા દિૃકરા અને તેની પત્ની વચ્ચે ઘરમાં અવારનવાર ઝગડો થતો હોય છે.

ઝગડો થાય ત્યારે સાસુ વહુને સમજાવીને ઠપકો આપે છે. પરંતુ વહુ સાસુને તમે દિૃકરાનું ઉપરાણું લો છો એમ કહેતી હતી. બે દિૃવસ પહેલાં વહુ સાસરિયાઓ સાથે ઘરમાં હાજર હતી

ત્યારે તેણે હાજર રહેલા લોકો સાથે ઝગડો કર્યો હતો. ઝગડો થતાં જ સાસરિયાઓ વહુને તેના પિયર મુકવા માટે ગયાં હતાં.સાસરિયાઓએ વહુને પિયરમાં મુકીને પરત ફરતાં એક મંદિૃર પાસે ઉભા હતાં.

ત્યારે વહુ તેની માતાને લઈને આવી હતી. જ્યાં તેણે સાસરિયાઓ સાથે બોલાચાલી કરી હતી. આ દૃરમિયાન તેણે સાસુને નખ મારીને લીસોટા પાડી દૃીધાં હતાં.

Read About Weather here

તે ઉપરાંત તેની માતા પણ સાસુને માર મારવા માંડી હતી. ત્યાં હાજર દિૃકરાએ ઈજાગ્રસ્ત માતાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. ચાંદૃખેડા પોલીસે સાસુની ફરિયાદૃના આધારે ગુનોં નોધીને તપાસ શરૂ કરી છે.(3.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here