રાજકોટમાં 70 હજારથી વધુ ઉમેદવાર તલાટીની પરીક્ષા આપશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
તલાટીમંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. 8મી જાન્યુઆરીએ જુનિયર ક્લાર્ક અને 29મી જાન્યુઆરીએ તલાટીની પરીક્ષા જાહેર કરી છે. પંચાયત સેવા મંડળે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી તેમના જિલ્લાની એવી શાળાઓનું લિસ્ટ મગાવ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

જેમાં તલાટીની પરીક્ષા માટે વધુમાં વધુ ઉમેદવારોને સમાવી શકાય. રાજકોટમાં સંભવત 70 હજાર કે તેથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હોય તે પ્રમાણેની તૈયારીઓ ચાલી રહી છે. મંડળે રાજકોટમાં 70 હજારથી વધુ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. આગામી 29 જાન્યુઆરીએ લેવાનારી તલાટીની પરીક્ષાની તૈયાર શરૂ કરી દેવાઈ છે.

Read About Weather here

તલાટી અને હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખો જીપીએસસીની જાહેર થયેલી પરીક્ષાઓની સાથે હોવાથી ઉમેદવારોએ તલાટી, હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખ બદલવા માંગ કરી છે. તલાટીની પરીક્ષા 29 જાન્યુઆરીએ જાહેર કરી છે તે જ તારીખે જીપીએસસીની મદદનીશ ઇજનેરની છે. ઉપરાંત જુનિયર ક્લાર્કની જે પરીક્ષા 8 જાન્યુઆરીએ છે એ જ તારીખે જીપીએસસીની વર્ગ-1-2ની પરીક્ષાની તારીખ છે. પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને તુરંત જાહેર કરાય તેવી માંગ ઊઠી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here