રાજકોટમાં આંતર રાજ્ય કૌભાંડ ઝડપાયું…!

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

મુખ્ય સૂત્રધારા સહિત પાંચ શખ્સોની ધરપકડ: રાજકોટનો શખ્સ ઉતર પ્રદેશ યુનીવર્સીટી અને વોર્ડની બોગસ માર્કશીટ બનાવી આપતો

રાજકોટનાં સાધુવાસવાણી રોડ પર આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં ચાલતા માર્કશીટ કૌભાંડનો એસ.ઓ.જી નો ટીમે પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધારા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ એસ.ઓ.જી ની ટીમે ચોક્કસ બાતમીનાં આધારે સાધુવાસવાણી રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ભાવિકખત્રી નામના શખ્સને ઉતર પ્રદેશ યુનીવર્સીટી, મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસી તથા ઉતર પ્રદેશ બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ સાથે દબોચી લઇ સધન તપાસ રાજકોટમાં રહેતો ભાવિક પ્રકાશ ખત્રી નામનો શખ્સ રામસીગ નામના શખ્સ મારફતે બોગસ માર્કશીટ બનાવતો હોવાનું બહાર આવતા અને શહેરમાં અલગ-અલગ લોકોને બોગસ માર્કશીટ આપી હોવાની કબૂલાત આપી હતી.

Read About Weather here

પોલીસે ભાવિક ખત્રી, હરિકૃષ્ણ રાજેશ ચાવડા, ભેસદડીયા પ્રીતેશ ગણેશ, પટોળીયા વાસુ વિજય તથા સુરેશ દેવજી પાનસુરીયા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. જયારે રામસિંગ તથા દિલીપ ખીમા રામાણી, પ્રફુલ અરજણ ચોવટીયા, સુરેશ વસોયા સહિત શખ્સોની પોલીસે શોધખોળ આદરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here