જુઓ, ‘તાઉ-તે’ વાવાઝોડાની લાઈવ અપડેટ…

વાવાઝોડાની લાઈવ અપડેટ જોવા માટે WINDY.COM પર ક્લિક કરો

અરબ સાગરથી ઉત્તર-પશ્વિમ ગુજરાત તટ તરફ વધી રહ્યું છે આગળ

મુખ્યમંત્રી વિજય રુપાણીનું વાવાઝોડેને લઈ નિવેદન રાત્રે 8 વાગ્યા બાદ ગુજરાતને ક્રોસ કરશે વાવાઝોડુ

ટાઉતે વાવાઝોડાની તીવ્રતા વધુ અત્યાર સુધી રાજ્યમાં દોઢ લાખથી વધુનું સ્થળાતંર કરાયું

Subscribe Saurashtra Kranti here

વાવાઝોડુ નજીક આવતા ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા

અલંગના દરેક પોર્ટ, ભાવનગર, દહેજ, મગદલ્લા અને દમણમાં 11 નંબરનું સિગ્નલ

Read About Weather here

દીવ, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવમાં 10 નંબરનું સિગ્નલ

પોરબંદર,ઓખા, સિક્કા,બેડી, નવલખી,ન્યું કંડલા, માંડવી અને જખૌનાં 8 નંબરનું સિગ્નલ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here