રાજકોટના ચકચારી નકલી માર્કશીટ બનાવવાનાં કૌભાંડમાં મુખ્ય આરોપીને જામીન પર મુકત કરતી સેશન્સ કોર્ટ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કોઇ વિદ્યાર્થીઓ બોગસ ડોકયુમેન્ટનો લાભ મેળવી વિદેશ ગયેલ નથી: એડવોકેટ ગૌરાંગ ગોકાણીની ધારદાર દલીલ

શહેરના વિધાનગર મેઈન રોડ, પુર્ણિમાં એપાર્ટમેન્ટમાં રહેતા મુખ્ય અરજદાર/આરોપી પારસ અશોકકુમા2 ખજુરીયા રહે. પુર્ણિમાં એપાર્ટમેન્ટ, ફલેટ નં. 402, વિદ્યાનગર મેઈન રોડ , વાળાને રાજકોટ સેશન્સ કોર્ટે દ્વારા રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ કામની ટૂંકી હકીકત એવી છે કે આ કામના ફરીયાદી તથા તેમનો પોલીસ સ્ટાફ તા . 16/11/2021 ના રોજ પેટ્રોલીંગમાં હોય અને તેઓને ખાનગી રાહે બાતમી ગળેલ હોય કે શહેરના ટાગોર રોડ , વિરાણી ચોકની પાસે ઉપરોકત કોભાંડના એક આરોપી પારસ અશોકકુમાર ખજુરીયા કે

જેઓ અમદાવાદની એક ક્ધસલ્ટન્સીમાં કામ કરતા હોય અને તેઓ તેમની કંપની વતી તથા પોતે નકલી માર્કશીટ બનાવી અને તે બધી માર્કશીટો બહા 2 ની મોટી યુનિવર્સિટીની માર્કશીટો બનાવી તેમના વિધાર્થી કલાઈન્ટોને વિદેશ જવાના પી.આર. ની સગવડ 10 કરી આપી આપતા હોય

અને તેઓને તે પેટે રૂા. 35 થી 40 હજારનુ કમીશન મળતુ રહેતુ હતુ. જેથી આ કામના ઉપરોકત આરોપી પારસ અશોકકુમાર ખજુરીયાએ આ કામના ઉપરોકત આરોપી તથા તેમની ક્ધસલ્ટન્સી કંપનીનો સંપર્ક કરી

પોતાના વિદેશ જવા માટે પોતાના નામનુ ડો. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીનુ એમ.બી.એ. ડીગ્રીનુ ખોટુ બોગસ સર્ટીફીકેટ આ કામના આરોપી પારસ તથા ફસ્ટ સ્ટેપ કંપની સાથે સંકળાયેલ માણસો પાસે બનાવડાવેલ હતુ .

તથા આ કામનો આરોપી પારસ આ બોગસ સર્ટીફીકેટો આ કામના અન્ય આરોપી દર્શન કોટક પાસે બનાવડાવતો હતો. જેથી આ સંપૂર્ણ કોભાંડની આ કામના ફરિયાદી તથા એસ.ઓ.જી.સ્ટાફને જાણ થતા તથા તેની તપાસ કરતા રાજ્ય શહેરે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા આ કામના અન્ય આરોપીઓની

ધરપકડ તા.11/12/2021 ના રોજ કરી રોજી આરોપી સામે ફરીયાદી દ્વારા શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નં. 11208055210345/2021 થી ખોટા ડોકયુમેન્ટ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

આ કામના મુખ્ય આરોપી પારસ અશોકકુમાર ખજુરીયાની ધ2પકડ થયેલ હોય જેથી તેઓ દ્વારા તેમના એડવોકેટ ગૌરાંગ પી.ગોકાણી મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી. એ અરજીમાં આરોપીના વકીલની ધારદાર દલીલો તથા દાર સુપ્રિમ કોર્ટ તથા

Read About Weather here

હાઈકોર્ટના ચુકાદાઓને ગ્રાહય રાખીને તથા સરકારી વકીલઓની (13) દલીલોને ધ્યાને લઈને નામા 2 2ાજકોટ સેશન્સ કોર્ટ ધ્વારા ઉપરોકત આરોપીને રૂ .20,000 ના રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો. આ કામમાં આરોપી વતી રાજકોટ યુજી ધારાશાસ્ત્રી ગૌરાંગ પી.ગોકાણી તથા વૈભવ બી. કુંડલીયા રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here