મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા 30.43 લાખની રિકવરી

મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા 30.43 લાખની રિકવરી
મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા 30.43 લાખની રિકવરી

7-મિલકતો સીલ તથા કુલ-16 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા 7 મિલકતો સીલ અને 16 મિલકતોને ટાંચ જપ્તીની નોટીશ આપવામાં આવી હતી. વોર્ડ નં-1માં લાખના બંગલા પાસે આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 56 હજાર રીકવરી, ક્રિસ્ટલ એવન્યુ અને ક્રિસ્ટલ એપાર્ટમેન્ટના બાકી માંગણા સામે રૂ. 4.89 લાખ રિકવરી. વોર્ડ નં-4માં મોરબી રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 74 હજાર રિકવરી. વોર્ડ નં-5માં જુદાજુદા વિસ્તારમાં 11-કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં-7માં ગોંડલ રોડ પર આવેલ 2-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.04 લાખ રિકવરી. વોર્ડ નં-10 શ્રીરામ પાર્ક મેઇન રોડ પર આવેલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.26 લાખ રિકવરી. વોર્ડ નં-11માં માવડી રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.40 લાખ રિકવરી. વોર્ડ નં- 12 વાવડી વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.07 લાખ રીકવરી ગોંડલ રોડ પર

Read About Weather here

આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.16 લાખ રિકવરી. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.(11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here