ભંગાર વેચી રૂ. 40 કરોડની આવક…!

ભંગાર વેચી રૂ. 40 કરોડની આવક...!
ભંગાર વેચી રૂ. 40 કરોડની આવક...!
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે મહિનાથી ચાલી રહેલા સફાઇ અભિયાનનું ૩૧ ઓકટોબરે સમાપન થયું હતું. કેન્દ્ર સરકારે તમામ સરકારી કાર્યાલયોના જૂના રેકર્ડરૂપ ફાઇલો અને ભંગાર વેચીને રૂપિયા ૪૦ કરોડ રૂપિયાની આવક કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

અભિયાનને અંતે તમામ કાર્યાલયની કુલ આઠ લાખ વર્ગફૂટ જગ્યા ખાલી થઇ છે.કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એમ પણ કહ્યું હતું કે ૧ ઓકટોબરના રોજ નોડલ વિભાગ ડીએઆરપીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોમાં જૂનીફાઇલોના નિકાલની કામગીરીના અભિયાનની શરૂઆત થઇ હતી.

૨ ઓકટોબરથી ૩૧ ઓકટોબર સુધી આ કામગીરી ચાલી હતી. ઉચ્ચ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું સાંસદોના ૧૧,૦૫૭ સંદર્ભો પૈકી ૮૨૮૨નું સમાધાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ૮૩૪ ચિહનીત નિયમો અને પ્રતિક્રિયાઓમાંથી ૬૮૫ને સરળ બનાવવામાં આવી હતી.

Read About Weather here

કે ૧૫,૨૩,૪૬૪ ફાઇલો પૈકી ૧૩,૭૩, ૨૦૪થી વધુ ફાઇલોનો નિકાલ થયો હતો. તે પ્રમાણે જ ૩,૨૮,૨૩૪ ફરિયાદો પૈકી ૨,૯૧,૬૯૨ ફરિયાદનો નિકાલ માત્ર ૩૦ દિવસમાં થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here