બ્રોકર પર નજીવી બાબતે બે શખ્સોનો છરી વડે હુમલો

બ્રોકર પર નજીવી બાબતે બે શખ્સોનો છરી વડે હુમલો
બ્રોકર પર નજીવી બાબતે બે શખ્સોનો છરી વડે હુમલો

બાઇકમાં આવેલા બન્ને શખ્સોએ ઝગડો કરી યુવકને છરી ઝીકી દઈ ખૂનની ધમકી આપી નાશી છૂટ્યા

શહેરના ત્રિકોણબાગ શેલના પેટ્રોલ પંપ પાસે બ્રોકર પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી ઇજા કર્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

મારામારીના બનાવ અંગે દૂધસાગર રોડ પર સાગર ચોકમાં આવેલા સિંગલીયા ક્વાર્ટરમાં રહેતા અશોક રાજેશભાઇ પલાણ ( ઉ.વ 33 ) ની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે સમીર કાસમ બ્લોચ, અસલમ ( રહે. બંને હરિહર ચોક ખાડામાં ) ની સામે છરી – પાઇપ વડે હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધી છે.

પી.એસ.આઈ સી.પી.રાઠોડએ આઈપીસી 324, 504, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read About Weather here

લોહાણા યુવક ત્રિકોણ બાગ પાસે પોતાની કારમાં બેઠેલા હતા. ત્યારે બાઇકમાં આવેલા બે શખ્સોએ બોલાચાલી કરીને ઝગડો કર્યા બાદ સમીર બ્લોચે છરી વડે હુમલો કરી જમણા હાથની આંગળી, ખંભા, છાતીના ભાગે ઇજા કરી હતી.જ્યારે અસલમેં ખૂનની ધમકી આપી નાશી છૂટ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here