બ્રાવોને ચઢ્યો ‘પુષ્પા’નો રંગ…!

બ્રાવોને ચઢ્યો 'પુષ્પા'નો રંગ…!
બ્રાવોને ચઢ્યો 'પુષ્પા'નો રંગ…!

સોમવારે કોમિલ્લા વિક્ટોરિયંસ વિરૂદ્ધ મેચની 18મી ઓવરમાં બ્રાવો બોલિંગ કરવા આવ્યો હતો.અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’નો ક્રેઝ હવે ઈન્ડિયન ક્રિકેટર્સની સાથે વિદેશી ખેલાડીઓમાં પણ જોવા મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

બાંગ્લાદેશ પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન ડ્વેન બ્રાવોએ વિકેટ લીધા પછી પુષ્પાનો શ્રીવલ્લી ડાન્સ કર્યો હતો. વળી બીજી બાજુ ઓસ્ટ્રેલિયન બેટર ડેવિડ વોર્નરે તો પુષ્પા ફિલ્મના એક્શન વીડિયો એડિટ કરી એમાં પોતાનો ચહેરો લગાવી દીધો છે.

આને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા પછી બે ઘડી ફેન્સ પણ વિચારમાં પડી ગયા કે વોર્નરે ક્યારે અલ્લૂ અર્જૂનની બાઈક અને ટ્રક ચલાવી હશે! જેમાં કોમેન્ટ કરીને ઘણા ફેન્સે કહ્યું કે વોર્નર તું પુષ્પા-2માં આવી જા. જેનો વોર્નરે પણ રસપ્રદ જવાબ આપ્યો છે.

Read About Weather here

જેના પાંચમા બોલ પર સામેની ટીમના બેટર મહિદુલ ઈસ્લામે લોફ્ટેડ શોટ માર્યો હતો પરંતુ સંપર્ક બરાબર ન થતા તે કેચઆઉટ થઈ ગયો હતો. તેવામાં આ વિકેટ લેતાની સાથે જ બ્રાવોએ અલ્લૂ અર્જૂનના શ્રીવલ્લી ડાન્સ સ્ટેપ મેદાન વચ્ચે કરવાનું જ શરૂ કરી દીધું હતું. તેના આ સ્ટેપનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here