બોરડી સમઢીયાળા તાલુકા શાળાની કૃતિ ઝળકી

બોરડી સમઢીયાળા તાલુકા શાળાની કૃતિ ઝળકી
બોરડી સમઢીયાળા તાલુકા શાળાની કૃતિ ઝળકી

રાજય કક્ષાના ઈનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ મુકામે યોજાયેલા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2021-22 માટે સૌ પ્રથમવાર જેતપુર તાલુકાની કોઈ સરકારી શાળા રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી પામી છે.

Read National News : Click Here

Read About Weather here

જેતપુર તાલુકા ની શ્રી બોરડી સમઢીયાળા તાલુકા શાળાના શિક્ષક સંજયભાઈ નાગેશ્રી દ્વારા રજુ થયેલ કૃતિ રમતું ગમતું ગણિત રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી પામીને સમગ્ર જેતપુર તાલુકા ને ગૌરવ અપાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here