પ્રેમિકાને ઘરે જમવા બોલાવાનું યુવાનને ભારે પડ્યું

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

પ્રેમિકાના પતિ સહિત બે શખ્સોએ યુવાનને મારમારી ધમકી આપી

કાલાવડ રોડ પર આવેલા રામધામ સોસાયટીમાં પ્રેમીકાને ઘરે જમવા બોલાવવાનું યુવાનને ભારે પડ્યું હતું. પ્રેમિકાના પતિ સહિત બે શખ્સોએ યુવાનને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ રામધામ સોસાયટીમાં રહેતા મૌલિક સિદ્ધાર્થભાઈ સરવૈયા (ઉ.વ.૩૭) નામના યુવાને રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તેની સાથે સામાજિક કાર્ય કરતી તેની પ્રેમિકા જલ્પા તેના ઘરે જમવા આવી હતી.

Read About Weather here

ત્યારબાદ જલ્પાનો પતિ કેતન ત્રાલકીયા અને એક અજાણ્યો શખ્સ તેના ઘરે આવી ગેરકાયદે પ્રવેશ કરી તારે મારી પત્ની જલ્પા સાથે શું સંબંધ છે તે કેમ તારા ઘરે જમવા આવી છે તેમ કહી ઝઘડો કરી યુવાનને મારમારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો.

બનાવ બાદ યુવાને રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ પી.પી.પ્રસરીયાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here