પોલીસ કમિશ્નરનું સરપ્રાઈઝ ચેકિંગ: મોબાઈલ પર વ્યસ્ત છ ટ્રાફિક વોર્ડનને છૂટા કરાયા

રાજકોટ પોલીસ કમિશનરની બદલી
રાજકોટ પોલીસ કમિશનરની બદલી

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા તેમના પોઇન્ટો ઉપર અધિકારી, કર્મચારીઓ દ્વારા યોગ્ય ટ્રાફિક નીયમન કરવામાં આવે છે કે કેમ ? તે બાબતે ખાનગી વાહનમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવેલ.

Subscribe Saurashtra Kranti here

જેમાં રાજકોટ શહેરના જીલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, માલવીયા ચોક, ત્રીકોણબાગ, ઢેબર રોડ, બસ સ્ટેશન રીક્ષા સ્ટેન્ડ, ભુતખાના ચોક, કાંતાસ્ત્રી વીકાસ ચોક, નાગરીક બેંક ચોક, મક્કમ ચોક, ગોંડલ રોડ, અમીનમાર્ગ, કોટેચા ચોક, કે.કે.વી. ચોક, બીગબજાર ચોક, ઇન્દીરા સર્કલ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ મહત્વના પોઇન્ટો પર સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવેલ.

Read About Weather here

જેમાં મોટા ભાગના પોઇન્ટો ઉપર ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બ્રીગેડ હાજર મળી આવેલ અને સુચારુ રીતે ટ્રાફિક નીયમનની કામગીર કરતા ફરજ પર એલર્ટ હતા. પરંતુ કોઇક જગ્યાએ પોઇન્ટો ઉપર ટ્રાફિક બ્રીગેડ દ્વારા ટ્રાફિક નીયમનની કામગીરી કરવાને બદલે મોબાઇલ ફોન ઉપર વ્યસ્ત તથા સાઇડમાં બેસેલ જણાયેલ હતા તેવા કુલ છ ટ્રાફિક બ્રીગેડ દ્વારા ફરજમાં બેદરકારી દાખવેલ હોય જેઓને ફરજ પરથી છુટા કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here