પાર્ટી Pics

પાર્ટી Pics
પાર્ટી Pics
5 મેના રોજ બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે પોતાના ઘરે પાર્ટી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

કરીના કપૂર.

આ પાર્ટીમાં કરીના કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, ફિલ્મમેકર કરન જોહર, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા તથા એક્ટર સંજય કપૂર આવ્યા હતા.

મહિપ કપૂર તથા અમૃતા અરોરા.
કરન જોહર.
અકસ્માત બાદ મલાઈકા અરોરા સૌ પહેલાં રણબીર-આલિયાની વેડિંગ પાર્ટીમાં ગઈ હતી.
અકસ્માત થયાના 15 દિવસ બાદ મલાઈકાએ કામ શરૂ કર્યું હતું.
અકસ્માત બાદ મલાઈકા ઘણી જ ડરી ગઈ હતી.
કરીના કપૂર.

મલાઈકા અરોરાએ બોડી હગીંગ ટોપ તથા મેચિંગ પેન્ટ પહેર્યું હતું. આ સાથે જ તેણે મેચિંગ હાઇ હીલ્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો.

સંજય કપૂર તથા મહીપ કપૂર.
પાર્ટી Pics પાર્ટી

Read About Weather here

મનીષ મલ્હોત્રા.
કરિશ્માએ વિવિધ વાનગીઓ મહેમાનોને સર્વ કરી હતી.
મનીષ મલ્હોત્રા, કરીના, કરિશ્મા.

કરીના કપૂર સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેણે કફ્તાન પહેર્યું હતું. અમૃતા અરોરા તથા મહિપ કપૂર વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં જોવા મળ્યાં હતાં.તસવીરોમાં કરિશ્મા કપૂરની પાર્ટી….

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here