નાઈટીવાળો ચોર…!

નાઈટીવાળો ચોર…!
નાઈટીવાળો ચોર…!
દુકાન માલિક સવારે દુકાને આવતા તેણે તાળુ તુટેલુ જોયું અને પોલીસને જાણકારી આપી. છત્તીસગઢના મહાસમુંદમાં એક જ્વેલરી શોપનું તાળુ તોડી સોમવારે મોડી રાતે લાખો રુપિયાની ચોરી કરવામાં આવી હતી. આ બાબતમાં ખાસ વાત એ છે કે ચોર ચોરી કરવા મહિલાઓના કપડા પહેરીને આવ્યો હતો.જાણકારી પ્રમાણે પિથૌરા શહેરમાં બસ સ્ટેન્ડ પાસે સંદીપ સિન્હાની સિન્હા જ્વેલર્સ નામની જ્વેલર્સ શોપ છે.

Visit Saurashtra Kranti Homepage here

મંગળવારે સવારે લોકોએ શટરનું તાળુ તુટેલુ જોઈને પોલીસને જાણ કરી, શટર ખોલીને જોયું તો લાખો રુપિયાના સોના-ચાંદી ગાયબ હતા. ઘટનાસ્થળે ડોગ સ્કવોડ પણ બોલાવવામાં આવી હતી.દુકાન માલિક અનુસાર ચોરોએ લાખો રુપિયાના ઘરેણાની ચોરી કરી છે.

Read About Weather here

જોકે આ ચોરી કેટલા રુપિયાની થઈ છે તે હજી સુધી નક્કી કરાયુ નથી. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.જણાવવામાં આવી રહ્યું છે કે ડોગ સ્ક્વોડની તપાસ બાદ જ ચોરી થયેલા ઘરેણાઓની કિંમતનો ખ્યાલ આવી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here