દાદાના માઠા પ્રસંગમાંથી પરત ફરતી વેળાએ શખ્સે પીછો કરી મારમાર્યો

દાદાના માઠા પ્રસંગમાંથી પરત ફરતી વેળાએ શખ્સે પીછો કરી મારમાર્યો
દાદાના માઠા પ્રસંગમાંથી પરત ફરતી વેળાએ શખ્સે પીછો કરી મારમાર્યો

ગોંડલના અનિડાભાલોડી ગામે વેપારી પર શખ્સનો ધોકા વડે હુમલો કરી ધમકી

ગોંડલના અનિડા ભાલોડી ગામે બસ સ્ટેન્ડ પાસે વાહનમાંથી જીવાત કાઢતા વેપારીને ગામના એક શખ્સે ખૂનની ધમકી આપી માથામાં પાઇપ ઝીકી દીધા અંગેની ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

બનાવ અંગે ગોંડલ નારાયણનગરમાં પુનિતનગર પાસે રહેતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સુમુખ ટ્રેડિંગ નામની દુકાનમાં વેપાર કરતા વિરલ રાજેશભાઇ ભાલોડી ( ઉ.વ ૨૪ ) ની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલોસે અનિડા ભાલોડી ગામના જયદીપ કાંતિ બગડા સામે ધમકી મારામારી અંગેનો ગુનો નોંધાયો છે.

ફરિયાદી પટેલ યુવાને જણાવ્યું છે કે પોતે પરિવારજનો સાથે અનિડા ભાલોડી ગામે દાદાના માઠા પ્રસંગમાં ગયા હોય, જ્યાંથી પરત ફરતી વેળાએ ગાડીમાં જીવાત ઘુસી જતા બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરી જીવાત કાઢતા હતા.

Read About Weather here

તે દરમિયાનશખ્સ જયદીપ કાંતિ બગડાએ આવી લાકડા વડે હુમલો કરી, ગાડી માથે ચડાવી દઈ ખૂનની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here