તરુણ બાળકો પર પણ જોખમ:સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

તરુણ બાળકો પર પણ જોખમ:સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
તરુણ બાળકો પર પણ જોખમ:સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

હવે લાગે છે કે છોકરીઓની સાથે સાથે છોકરાઓને પણ સેફ્ટીની જજુર પડી છે. સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનારા નરાધમો નાના છોકરવને એકલા જોયા નથી કે ભોરવીને ઉઠાવી ગયા. ચોકલેટ, બિસ્કિટ, રમકડાં જેવી વસ્તુની લાલચ આપી બાળકોને ભોરવી તેના પર ન કરવાનું કૃત્ય આચારે છે.

આવું જ એક બનાવ રાજકોટ બન્યું છે. 13 વર્ષના બાળકને ટેનિસ બોલની લાલચ આપી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટમાં સદર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં દર રવિવારે આરએસએસની શિબિર યોજાતી હોય જેમાં 13 વર્ષના તરુણે શિબિરમાં ભાગ લીધો હતો બાદ શિબિર પૂરી થતાં સ્કૂલની બાર ઊભો હતો

ત્યારે બાળકને એકલો જોઈ ત્યાં બાઇક પર 30 વર્ષ નો એક નરાધમ ત્યાં પહોંચ્યો અને બાળકને કહ્યું કે; “ચલ મારી સાથે હું તને ટેનિસ બોલ લઈ દવ” એમ કહી બાળકને ભોરવી પોતાની સાથે બાઈકમાં લઈ ગયો. બાદમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પોસ્ટમોર્ટમ રમ પાછળ બાળકને લઈ ગયો અને તરુણના બંને હાથ બાંધી મોઢે ડૂમો દઈ તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું.

આટલું તરુણ પર થવા છતાં તરુણ હિંમત ન હર્યો અને પોતે જાતે બાંધેલા હાથ છોડાવી નજીક પડેલ પથ્થર નરાધમને માર્યો તેથી શખ્સ ત્યાંથી ભાગી ગયો જોકે જતાં જતાં તરુણ ને એવું કહેતો ગયો કે જો તે કોઈને કહ્યું તો તને મારી નાખીશ.

તરુણે ઘરે જઈ આખી ઘટના તેના પિતાજીને કહી. તેથી તેના પિતાજીએ આ અંગેની ફરિયાદ પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં નોંધવી.

Read About Weather here

પોલીસે તરુણની પૂછતાછ કરી તરૂણને જ્યાંથી ઊઠવ્યો હતો ત્યાંથી સિવિલ સુધીના રસ્તા પર આવતા સીસીટીવી કેમેરા પરથી શખ્સની ફૂટેજ મળી આવી. હોસ્પિટલે જતી વખતે આરોપીએ પોતાનું નામ વિજય કહ્યું હતું. પરંતુ તપાસમાં એ પણ જોવાનું રહ્યું કે આ નામ સાચું છે કે નહીં. સીસીટીવી ફૂટેજ પરથી શખ્સની તપાસ ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here