ઠંડા-ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ ઉંધીયાની મોજ

ઠંડા-ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ ઉંધીયાની મોજ
ઠંડા-ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ ઉંધીયાની મોજ
રાજકોટવાસીઓ ઉત્સવપ્રેમીની સાથે સ્વાદપ્રેમી પણ છે અને તેને જ લઈને દરેક તહેવારમાં ઉત્સવના આનંદ સાથે સ્વાદનો આનંદ લેવાનું ક્યારેય ચુકતા નથી. ઉત્તરાયણના પર્વ નિમિત્તે તેવું

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં ઠેર-ઠેર ઉંધીયાની દુકાનોમાં લોકોની મોટી ભીડ જોવા મળી હતી. ઠંડાઠંડા વાતાવરણમાં ગરમાગરમ ઉંધીયાની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં 70% લોકાએે વેચાતું ઊંધિયું પરંતુ 30% લોકો ઘરે ઊંધિયુ બનાવે છે.

આખા રાજકોટમાં અંદાજિત 40-50 હજાર કિલો જેટલું ઊંધિયું વેચાવાનો અંદાજ વેપારી વર્ગઓ જણાવ્યો. હાલ ઊંધિયાનો એક કિલોનો ભાવ 280 રૂપિયા રાખવામાં આવ્યો હતો. દર વર્ષની માફક ચાલુવર્ષે પણ એકાદ સપ્તાહ પહેલા ઉંધીયાનાં ઓર્ડર મળવા લાગ્યા હતા અને જુદી-જુદી દુકાનોમાં થઈને લગભગ 2500 કિલોનાં એડવાન્સ ઓર્ડર મળી ચુક્યા હતા. સામે તેટલી જ સંખ્યામાં લોકો છેલ્લી ઘડીએ ઉંધીયુ લેવા નીકળતા હોય છે.

Read About Weather here

જોકે છેલ્લા બે વર્ષથી કોરોના કાળ હોવાને કારણે વેપારીઓ દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે અને વધુ પડતો સ્ટોક કરવાને બદલે ઓર્ડર મુજબ ઉંધીયુ બનાવવામાં આવ્યું હતું. ગતવર્ષની તુલનાએ ચાલુવર્ષે ઉંધીયાનાં વેંચાણમાં મોટો વધારો જોવા મળ્યો.(13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here