રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ફાટતા ધડાકો

રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ફાટતા ધડાકો
રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ફાટતા ધડાકો

મવડી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં રાંધણ ગેસનો બાટલો ફાટ્યો હતો. ગેસ સિલિન્ડર ફાટતાં ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી.

Read Saurashtra Kranti E-Paper here

જેને પગલે અફડા તફડી મચી ગઈ હતી. આ આગ વધુ પ્રમાણમાં ન પ્રસરે તે માટે તાત્કાલિક ફાયરબ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી.

Read About Weather here

ગેસનો બાટલો ફાટવાથી ધડાકો થતા મોટી સંખ્યામાં લોકો રહેણાંક મકાનની આજુબાજુ એકઠા થઈ ગયા હતા. કોરોના મહામારી વચ્ચે પણ લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here