જામજોધપુરમાં રક્તદાન શિબિર અને શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા કાલે રક્તદાન કેમ્પ
પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા કાલે રક્તદાન કેમ્પ

તાજેતરમાં જામજોધપુર મુકામે રોટરી ઓફ ઈમેજિકા જામનગર અને રોટરી કલબ આર સી સી જામજોધપુરના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિર યોજાઈ હતી અને સમાજનાં ઘડતરમાં મહત્વનું યોગદાન આપનાર 13 પ્રતિભાશાળી શિક્ષકોનું ધારાસભ્યનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

આ બંને કાર્યક્રમને રોટરી કલબ ઓફ ઈમેજીકા જામનગરના પ્રમુખ સી.એ.ઓન. અલીભાઈ મોદી, જોઈન્ટ સેક્રેટરી રસીકભાઈ કટેશિયા, પૂર્વ પ્રમુખ કર્તવ્યભાઈ પારેખ, રોટરી કલબ આર સી સી જામજોધપુરના પ્રમુખ હિમાંશુભાઈ મહેતા સહિતના આગેવાનો, હોદ્દેદારો અને સભ્યોએ રક્તદાન શિબિર અને શિક્ષકોનો સન્માન સમારોહસફળ બનાવ્યો હતો.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here