ચેક રિટર્ન કેસમાં સમન્સ ઈશ્યુ કરતી કોર્ટ

ચેક રિટર્ન થતા પતિ-પત્નિ અને નિવૃત રેલ કર્મી પિતા-પુત્રને કોર્ટે એક-એક વર્ષની સજા ફટકારી
ચેક રિટર્ન થતા પતિ-પત્નિ અને નિવૃત રેલ કર્મી પિતા-પુત્રને કોર્ટે એક-એક વર્ષની સજા ફટકારી

રાજકોટ: કેસની વિગત જોઈએ તો શહેરમાં 80 ફુટ રોડ, આજીવસાહતમાં ઇશ્ર્વરકૃપા ફાઉન્ડ્રીના ભાગીદાર નાગજીભાઈ કાનજીભા તોગડીયાએ રાજકોટમાં રામનગર સોસાયટી, 80 ફૂટ રોડ, આદીવસાહતમાં વધારો એન્જીનીયર્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટ તથા

તેના પોપરાઈટર દિલિપભાઈ નાથાભાઈ વાગડીયા વિરૂદ્ધ ફરીયાદ રાજકોટની અદાલતમા દાખલ કરેલ કે આરોપીઓ દ્વારા ફરીયાદી પેઢી પાસેથી તબકકે તબકકે કાસ્ટીંગ ખરીદેલી રૂા.75,000 તથા 88,597 ના બે ચેકો આરોપીઓ વિરૂદ્ધ ચેકો રીટર્ન સબંધ અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે,

Read National News : Click Here

ખરીદ કરેલ માલના બીલો, લેઝર સ્ટેટમેન્ટ, ડીમાન્ડ નોટીસ સહિતના દસ્તાવેજો તથા રજુઆત ધ્યાને લઈ આરોપીઓ શીવારા એન્જીનીયર્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટ તથા તેના પ્રોપરાઈટર દિલિપભાઈ વાગડીયા નાઓને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

Read About Weather here

આ કામમાં ફરીયાદી નાગજીભાઈ તોગડીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here