ચેક રીટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા સુનાવતી કોર્ટ

ચેક રિટર્ન થતા પતિ-પત્નિ અને નિવૃત રેલ કર્મી પિતા-પુત્રને કોર્ટે એક-એક વર્ષની સજા ફટકારી
ચેક રિટર્ન થતા પતિ-પત્નિ અને નિવૃત રેલ કર્મી પિતા-પુત્રને કોર્ટે એક-એક વર્ષની સજા ફટકારી

રાજકોટ તા.4 ; રાજકોટના વિપુલ કિર્તીભાઈ શાહ દ્વારા સબંધનાત દાવે વિજય પાંચાભાઈ વાદીને રૂા .13,25,000 તથા રૂા .2,50,000 સંબંધના દાવે આપેલ હતા રકમ પરત ચુકવવા માટે રૂા .13,25,000 તથા રૂા . 1,70,000 ના ચેકો આપેલ હતા જે ચેકો રીટર્ન થતાં ફરીયાદીએ સને -2021 ની સાલમાં કોર્ટમા ફરીયાદ કરેલ હતી.

Read Saurashtra Kranti E-Paper here

જે કેસ ચાલી જતાં વિજય પાંચાભાઈ વાદીને 1 વર્ષની સાદા કેદની સજા ફટકારેલ હતી. ફરીયાદી દ્વારા રજુ થયેલ અલગ-અલગ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ અને કાયદેસ સ2નું લેણું છે તે અંગેના પુરાવાઓ રજુ કરતાં વિજય પાંચાભાઈ વાદીને 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ફરીયાદીને અલગથી વળતરની રકમ ચુકવવાનો હુકમ કરેલ છે અને જો સમય મર્યાદાની અંદર વળતર ન ચુકવે તો વધુ સજા ભોગવવાનો આદેશ કરેલ છે .

Read About Weather here

આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના ધારાશાસ્ત્રીઓ કમલેશ એન. શાહ, જીજ્ઞેશ એન. શાહ, ભરત એચ. સંઘવી, સુરેશ સી. દોશી, નાસીર એચ. હાલા, જતીન એન. પંડયા, ધવલ જે. પડીયા તથા જીગર બી. સંઘવી રોકાયેલા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here