ગુજરાત અને દેશમાં હર્ડ ઇમ્યુનીટી હજુ સુધી ન સર્જાતા નિષ્ણાંતો ચિંતામાં ગરકાવ

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

રાજયના 79 ગામોમાં ઝીંકા વાઇરસનો ભય સર્જાયો

ગુજરાત અને દેશમાં કેટલાક વિસ્તારોને બાદ કરતા કોરોનાની પરિસ્થિતિ કાબુમાં છે. પરંતુ તેની અસર રૂપે હજુ સુધી હર્ડ ઇમ્યુનીટી કેમ ઉભી થઇ નથી એ મુદ્ા પર નિષ્ણાંતો માથુ ખંજવાડી રહયા છે. દેશમાં કોરોનાના કેસો ઘટવાની સાથે સાથે મૃત્યુઆંક વધે છે. એ વિશે પણ આરોગ્ય નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશમાં અત્યારે દૈનિક સરેરાશ 400 થી 500 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામી રહયા છે. નવા કેસોની સંખ્યા 14 દિવસના પ્રમાણમાં સૌથી ઓછી રહી છે પરંતુ મૃત્યુ આંક ઘટતો નથી એ ચિંતાની બાબત છે. અત્યાર સુધીમાં હર્ડ ઇમ્યુનીટી ઉભી થઇ જવી જોઇએ પરંતુ હજુ સુધી એવું થયું નથી.

Read About Weather here

દરમ્યાન ગુજરાતના 79 જેટલા ગામોમાં ઝીંકા વાઇરસનો ખતરો ઉભો થયો છે. કોરોનાનો અંત આવી રહયો છે ત્યારે ઝીંકા વાઇરસે દેખા દેતા આરોગ્ય તંત્ર ધંધે લાગી ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here